________________
[ ૧૧૨ ]
૫૩ પ્ર૦ જગતમાં કમનશીખ કાણુ ? ઉ॰ ભગ્નતી—ભગ્નપરિણામી.
૫૪ પ્ર૦ જગતને કાણુ વશ કરી શકે ? ઉ॰ સત્ય–પ્રિયભાષી–વિનયવંત હાય તે. ૫૫ પ્ર૦ દેવતા પણ કાને નમે છે ? ઉ॰ પરમ દયાળુને.
૫૬ પ્ર॰ કઈ વસ્તુથી વિરક્ત થઇ રહેવું? ૐ ચાર ગતિરૂપ સંસારભ્રમણથી.
૫૭ પ્ર॰ સુખનાં અથીએ કયાં સ્થિતિ કરવી ? ઉ॰ ન્યાયનીતિવાળા મામાં,
૫૮ પ્ર૦ વીજળી જેવી ચપળ વસ્તુ કઇ ? ઉ॰ સ્રીજાતિ અને દુર્જનની મિત્રતા.
૫૯ પ્ર॰ આ કાળમાં પણ મેરુપર્વત જેવા ધીર કેાણ ? ઉ॰ સત્ પુરુષા.
૬૦ પ્ર॰ છતે પૈસે શેચવા યેાગ્ય શુ ? ઉ॰ કૃપણતા અને કંજુસાઈ.
શ્રી કપૂરવિજય
૬૧ પ્ર૦ ગરીબ સ્થિતિ છતાં પ્રશ ંસવા ચેાગ્ય શુ ? ઉ॰ ઉદારતા-મનની મેટાઈ.
૬૨ પ્ર૦ અધિકારી છતાં વખાણવા યાગ્ય શુ ? ઉ॰ ક્ષમા–સહનશીલતા.
૬૩ પ્ર૦ ચિંતામણિ જેવાં દુર્લભ ચાર વાનાં કયા ? ઉ॰ દાન, જ્ઞાન, શાય અને ધન.
૬૪ પ્ર૦ અમૂલ્ય દાન કર્યું?