________________
લેખ સંગ્રહ
[ ૧૧૧ ] ઉ. અકાર્યમાં તત્પર રહેનાર. કરે પ્ર. દુનિયામાં ખરેખર બહેરે કોણ?
ઉ૦ હિત વચન શ્રવણ ન કરે તે. ૪૩ પ્ર. દુનિયામાં ખરેખર મૂંગે કેણ?
ઉ૦ જે સમાચિત બેલે નહિ તે. ૪૪ પ્ર. દુનિયામાં મરણ સમાન દુઃખ ક્યું ?
ઉ૦ મૂર્ણપણે ૪૫ પ્ર. દુનિયામાં ખરેખરું અમૂલ્ય શું ?
ઉજે જરૂરને વખતે આપવામાં આવે તે. ૪૬ પ્રો મરતાં સુધી કઈ વસ્તુ સાલે ?
ઉo જે છાનું પાપ સેવ્યું હોય તે. પ્ર. યત્ન કઈ કઈ બાબતમાં કરો ?
ઉ૦ વિદ્યાભ્યાસ, સદષધ અને દાનમાં. ૪૮ પ્ર૦ અવગણના કોની કોની કરવી ?
ઉ, બળ, પરસ્ત્રી અને પરધનની. ૪ પ્રહ સદા ય ચિતવવા યોગ્ય શું?
ઉ૦ સંસારની અસારતા, પણ અમદા-સ્ત્રો નહિ. પ૦ પ્ર૦ કઈ કઈ વસ્તુને હાલી કરવી ?
ઉ૦ કરુણા, દાક્ષિણ્યતા અને મૈત્રી. ૫૧ પ્રહ કદાપિ કોને વશ ન થવું ?
ઉ૦ મૂર્ખ, ખેદ, ગર્વ અને કૃતનને. પર પ્રહ જગતમાત્રને પૂજવા ગ્ય કોણ?
ઉ૦ સદાચારી–સુશીલવાન.