________________
[ ૧૧૦ ]
૩૦ પ્ર૦ નરક જેવુ દુ:ખદાયી શું? ૐ પરવશ-પરાધીનપણું.
૩૧ પ્ર॰ ખરું વાસ્તવિક સુખ કયાં છે ? ઉ વૈરાગ્ય-વિરાગતામાં
૩૨ પ્ર॰ ખરું સત્ય વચન કર્યું ?
ઉ પ્રાણીને પ્રિય અને હિતરૂપ થાય તે. ૩૩ પ્ર॰ જીવને વહાલામાં વહાલી ચીજ કઇ ? ૐ નિજ જીવિત–પ્રાણ.
૩૪ પ્ર॰ ખરું દાન કયું કહેવાય ?
ઉ જે સ્વા રહિત પરમાર્થથી દેવાય તે.
3
૩૫ પ્ર॰ દુનિયામાં ખરા મિત્ર કાણુ ? ૯૦ પાપકર્મથી બચાવે તે.
૩૬ પ્ર॰ દુનિયામાં ખરેખરું... ભૂષણ કર્યું ? ઉશીલ-સદ્ગુણુ,
શ્રી કપૂરવિજયજી
૩૭ પ્ર॰ દુનિયામાં ખરેખરું મુખનુ મડન શું ? ઉ॰ સત્ય–હિત–પ્રિય વચન.
૩૮ પ્ર૦ દુનિયામાં ખરેખરું' અનર્થકારી શુ? ઉ॰ ઢંગધડા વગરનું અસ્થિર મન.
૩૯ પ્ર૦ દુનિયામાં ખરેખરી સુખાકારી વસ્તુ કઇ ? ઉ॰ મૈત્રી–સહુ સાથે મિત્રતા.
૪૦ પ્ર૦ સર્વ આપદાને દળી નાંખનાર કે ? ઉ સર્વસંગત્યાગ–અસંગતા.
૪૧ પ્ર॰ દુનિયામાં ખરેખરા અંધ કાણુ ?