________________
લેખ સંગ્રહ
ઉ॰ સદ્દઉપદેશ-હિતાપદેશ.
૧૯ પ્ર॰ પ્રભુતા શાથી પ્રાપ્ત થઇ શકે ? ઉ॰ અદીન–અયાચક વૃત્તિ રાખવાથી. ૨૦ પ્ર૦ ગહનમાં ગહન વસ્તુ કઈ ? ઉ॰ સ્ત્રીઓનુ` ચરિત્ર ( આચરણ ) ૨૧ પ્ર॰ દુનિયામાં દક્ષ-ડાહ્યો કાણુ ?
ઉ॰ જે સ્ત્રીચરિત્રથી ઢગાય નહિ તે. ૨૨ પ્ર॰ દુનિયામાં ખરેખરું દારિદ્રવ્ય કર્યું ? ૯૦ અસતાષ.
૨૩ પ્ર॰ દુનિયામાં ખરેખરી લઘુતા કઇ ? ૯૦ યાચના–દીનતા-પરઆશા.
૨૪ પ્ર॰ દુનિયામાં ખરેખરું જીવિત કર્યું ? ઉ॰ નિષ્કલંક ચારિત્ર પાળવું તે.
૨૫ પ્ર॰ દુનિયામાં ખરેખરી જડતા કઇ ? ઉ છતી બુદ્ધિએ મૂર્ખ રહેવું તે. ૨૬ પ્ર॰ દુનિયામાં ખરેખરી નિદ્રા કઇ ? ॰ અજ્ઞાનતા-અવિવેકતા.
૨૭ પ્ર॰ દુનિયામાં ખરેખરા જાગતા કેણુ ? ઉ॰ વિવેક બુદ્ધિવંત–વિવેકો.
૨૮ પ્ર૦ અતિચપળ વસ્તુ કઈ કઈ ? ઉ॰ યુવાની, લક્ષ્મી અને આયુષ્ય.
૨૯ પ્ર૦ ચંદ્ર જેવા શીતળ સ્વભાવી કેણુ ? ઉ કેવળ સજ્જતા જ.
[ ૧૦૯ ]