________________
£ ૧૦૮ ]
શ્રી કપૂરવિજયજી છ પ્રવ્ર દુનિયામાં પવિત્ર કોને જાણ?
ઉ. જેનું મન શુદ્ધ-અવિકારી છે તેને. ૮ પ્ર. દુનિયામાં ખરો પંડિત કોણ?
ઉ૦ જેના ઘટમાં વિવેક જાગે છે તે. ૯ પ્ર. દુનિયામાં ભારે ઝેર કર્યું?
ઉ. ગુરુની અવજ્ઞા-આશાતના કરવી તે. ૧૦ પ્રઢ મનુષ્ય જન્મ પામ્યાનું સાર્થક શું ?
ઉ૦ સ્વપરહિત સાધવા ઉજમાળ થવું એ. ૧૧ પ્ર. મદિરાની જેમ મદ ઉપજાવનાર કોણ?
ઉ૦ સ્નેહ-રાગ-વિષયાસક્તિ. ૧૨ પ્ર. ચોરની જેમ સર્વસ્વ હરી જનાર કોણ ?
ઉ૦ પાંચે ઈન્દ્રિયોના વિષયે. ૧૩ પ્રહ સંસારરૂપી વિષવેલીનું મૂળ કયું?
ઉ. પરyહાઆશા-તૃષ્ણા. ૧૪ પ્ર. દુનિયામાં ખરે દુશ્મન કર્યો?
ઉ૦ આળસ-પ્રમાદ–અનુદ્યોગ. ૧૫ પ્ર. મોટામાં મોટો ભય કર્યો?
ઉ. મરણય-મૃત્યુનો ભય. ૧૬ પ્રહ પરમાર્થ દષ્ટિથી અંધ કેણ?
ઉ૦ ગુણદોષને નહિ જેનાર--જાણનાર. ૧૭ પ્ર. પરમાર્થદષ્ટિથી શૂરવીર કોણ?
ઉ૦ સ્ત્રીના રાગમાં નહિ લપટાનાર, ૧૮ પ્ર. કાનવડે પીવા ગ્ય અમૃત ક્યું ?