________________
[ ૧૦૬ ]
શ્રી કપૂરવિજયજી
અહિંસા સંબંધી હત–ઉપદેશ
“ યાગશાસ્ત્ર ”કાર શ્રીમાન્ હેમચંદ્રસૂરિ કહે છે કે કુલાચારથી, હિતબુદ્ધિથી કે ધર્મ સમજીને પણ કરેલી પ્રાણીહિંસાથી કુળક્ષય, હિતહાનિ અને ધર્મલાપ થવા પામે છે, તા જે કાઇ કેવળ કૈાતુકાદિકથી આખેટક ( મૃગયા ) કર્મ કરતાં જીવતા પશુ-પક્ષી વિગેરે પ્રાણીઓની ઇરાદાપૂર્વક હિંસા કરે છે, યા કરાવે છે, યા કરનારને અનુમેાદન આપે છે તેમની પાપકથાનું તેા કહેવું જ શું ? તેથી અત્યંત પાપ લાગે છે.
આ પ્રસંગે શાંતનૢ રાજાને તેની પતિવ્રતા ગગા રાણીએ નિજ કન્ય સમજી આપેલા સદ્નાધ ( શિક્ષા અને ચેતવણી ) અને પેાતાના જ પુત્રથી એવે જ પ્રસંગે પેાતાના થયેલા પરાભવ હિતચિંતક પુરુષાએ લક્ષપૂર્વક વાંચીને ધડા લેવા ચેાગ્ય છે.
વળી વિવાહગૈારવ માટે વાડાઓમાં એકઠાં કરેલા પશુએના પાકાર સાંભળી પરમ કરુણાવત શ્રી નેમિકુમારે વિવાહ કરવાનું જ બંધ રાખીને બધા ય પશુઓને મુક્ત કરી દેવા આપેલા હુકમ અને એ પ્રસંગે બધા ય પશુએ તરફથી નેમિકુમાર પ્રત્યે એક હરણીયા મારફત ગુજારવામાં આવેલી હૃદયવેધક અરજ પણ અવશ્ય ધ્યાનમાં લેવા જેવી છે, જેને
સ્પષ્ટા માત્ર એટલેા જ છે કે “ અનાથ અને અપરાધી એવા અમને સહુને હું પ્રભા ! હે નાથ ! રક્ષા રક્ષા ! ” આ ઉપરથી બીજાને ગમે તેટલે આગ્રહ છતાં વિવાહના પણ ત્યાગ કર્યા અને નિરપરાધી પશુ-પંખીઓના નાહક વિનાશ કરનારા દુષ્ટ જાને એક સજજડ દાખલે સ્વાર્થ ત્યાગથી બતાવી આપ્યા.
એ મહાપુરુષાને પવિત્ર પગલે ચાલી સ્વપર હિતની રક્ષા