SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૧૦૫ ] અને તત્ત્વવેત્તાએ તૈયાર થાય તેમ કરો. જે સખાવતા કરા યા કરવા ખીજાને ભલામણ કરે તે આવે ચેાગ્ય માર્ગે થાય અને અત્યંત લાભદાયક થાય એમ નિ:શંક માના, જાણે અને આદરા. વળી સંસારને વધારનારા અને જન્મ મરણના અનંત દુ:ખમાં વારંવાર અટવાવનારાં ક્રોધ, અહંકાર, માયા–કપટ અને લાભ એ સઘળાં કષાયાને ઉત્તમ પ્રકારની ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષવૃત્તિવડે નિર્મૂળ કરવા ખૂબ યત્ન કરો. જેમ અને તેમ સામ્ય-સમતા અમૃતનુ સેવન કરીને રાગ અને દ્વેષનુ વિષ દૂર કરે. તેમ જ કલેશ, કંકાસ અને કુસંપને કાપવા અને સુલેહ, શાંતિ અને સુસ ંપને સ્થિર સ્થાપવા ભગીરથ પ્રયત્ન કરો. શત્રુને પણ ખાટુ આળ નહિ દેતાં તેમાં રહેલું સત્ય જ શેાધી કાઢવા ટેવ પાડેા. નારદ-વિદ્યાવડે એક બીજા પક્ષને લડાવી હિ મારતાં ડહાપણ બતાવી સમાધાનીના શુભ માર્ગ ઉપર લાવવા પ્રયત્ન સેવા. પ્રારબ્ધયેાગે પ્રાપ્ત થયેલાં સુખદુ:ખમાં હર્ષ ખેદ ધારી સૂઝાઇ નહિ જતાં તેમાં સમભાવે રહેવાનું પસદ કરે. પરગુણ-દોષ, નિંદા કે આત્મલાઘા ( આપબડાઇ ) નહિ કરતાં પરગુણ-રાગ અને આત્મ-લઘુતા આદરતા શીખેા. દાંભિક ક્રિયા ( બગધ્યાન ) અને અન્યની ખેાટી ખુશામત નહિ કરતાં શુદ્ધ નિષ્કપટપણે યથાશક્તિ શુભ કરણી અને સત્ય કથન કરવા લગારે સંકોચ ધારા નહિ. છેવટમાં નિ:શકપણે શુદ્ધ તત્ત્વ ઉપર અડગ શ્રદ્ધા ધારી તન્મયપણે શુદ્ધ તત્ત્વની જ સેવા–ઉપાસના કરે. એ જ સકળ હિત, શ્રેય અને કલ્યાણકારી માર્ગ છે અને સત્ય સુખના અધીજનાએ ખરેખર આરાધવા યેાગ્ય છે. કિ બહુના ? ઇતિશમૂ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૧]
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy