________________
લેખ સંગ્રહ
[ ૧૦૧ ] સ્વભાવ નિષ્કપટ-નિર્માલ્ય-નિર્દભી )નું જ કલ્યાણ થવાનું શાસ્ત્રમાં કહ્યું છે.
૧૭ છાશ, તેલ, ઘી, દૂધ અને દહીં અથવા એનાં ભાજન જરૂર ઢાંકી રાખવાં, તે ઊઘાડા મૂકી રાખવાં નહિ. જે પુન્ય
ગે પૈસો મળે હોય તો તેને સઠેકાણે વાપરે અને ઉદાર દિલ રાખી બને તેટલે પરોપકાર સાધવો. “ સાધશે તે વધશે, કરશે તે પામશે, વાવશે તે લણશે.” એ કહેવત ભૂલી જવી નહિ.
૧૮ ઉત્તમ શ્રાવકની રીતિ મુજબ જે સાંજે “વાળુ” કરવું જ હોય તો ચાર ઘડી દિવસ બાકી રહેલું હોય ત્યારે સુધાના પ્રમાણમાં હલકું (ભારે નહિ એવું ) ભજન કરી લઈ, બે ઘડી દિવસ બાકી રહેતાં ચાવિહાર કરવો. રોગાદિક ખાસ કાર
થી એમ વ્હેલાસર બની ન શકે તો છેવટે સૂર્યાસ્ત થયા પહેલાં જરૂર ચૌવિહાર કરી લે–ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે. એ રીતે દરરોજ ચૌવિહાર કરનાર( સર્વથા રાત્રિભેજન તજનાર ને અધ જિંદગી પર્યત ઉપવાસનું ફળ મળે છે, એમ સમજી જરૂર એ અભ્યાસ શરૂ કરવા સહુ ભાઈબહેનોએ પ્રયત્ન સેવ. ચોવિહાર કરી, જિનમંદિરે જઈ, પ્રભુદર્શન, ધૂપ, દીપકવડે અગ્ર પૂજા કરી, ચિત્યવંદનાદિક કરીને પછી પ્રતિક્રમસાથે–દિવસ સંબંધી લાગેલાં પાપ ટાળી શુદ્ધ થવાને અર્થે યથાવસરે ગુરુમહારાજ સમીપે આવી પિતાનાં સઘળા પાપ નિ:શયપણે આવવાં. આવી રીતે યથાવિધ લક્ષપૂર્વક પાપ આલોચના કરતાં સઘળો ભવસંતાપ દૂર થઈ જાય છે.
૧૯ એ રીતે ઉભય કાળ સંધ્યા સમયની પ્રતિક્રમણ ક્રિયા