________________
[ ૧૦૦ ]
શ્રો કપૂરવિજયજ
૧૪ અસંખ્ય જીવમય સચિત્ત જળ, ઘીની પેરે જોઇએ તેટલું વાપરજે, અને અળગળ પાણીથી તારાં વસ્ત્રાદિક ધેાઇશ નહિ, તેમ જ ધાવરાવીશ નહિ. જરૂર પડે ત્યારે અને ત્યાં સુધી અળગળ પાણી વાપરીશ જ નહિ. વળી તારા આત્મકલ્યાણ અર્થે ચતુર્થ વ્રત શુદ્ધ મન રાખી પાળજે. તેમાં કઇપણ દૂષણ લગાડીશ નહિ.
૧૫ પાપની ખાણ જેવાં પંદર કર્માદાનના વ્યાપારથી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દૂર જ રહેજે. અંગારકર્માદિક મહાઆરંભવાળા વ્યાપાર કરતાં દયાનાં પિરણામ ટકે નહિ અને તે વગર શ્રાવકના ધર્મ સચવાય પણ નહિ. તેમ જ જેમાં પેાતાના તેમ જ પેાતાના કુટુ'બાર્દિકના કશે। સ્વાર્થ સમાયા ન હોય એવા અનર્થકારી પાપકા ના ઉપદેશ કરીશ નહિ. તથા શસ્ત્રાદિક પાપાપગરણુ ખીજાને માગ્યાં આપીશ નહિ. જેનાથી આડે રસ્તે દોરાઇ જવાય, પૈસાના ભજવાડ થાય અને લેાકમાં એવકુફ બનાય એવાં કુસંગ, વેશ્યાના નાચ, આતસમાજી અને ખેલ-તમાસાદિકથી સદંતર દૂર જ રહેજે.
૧૬ સન–વીતરાગ દેવે ઉપદેશેલાં તત્ત્વમાં યથાર્થ શ્રદ્ધા રાખી શુદ્ધ દેવ, ગુરુ, ધર્મની ઉપર પ્રેમ-ભક્તિ જગાડજે અને જે કઇ વચન ઉચ્ચારવાં પડે તે ડહાપણભર્યા, સ્વપરને હિતરૂપ થાય એવાં, પ્રિય-મધુર અને સત્ય જ ઉચરજે. સથા આરંભ તજી ન શકે તા પણ્ પાંચ તિથિએ તા અવશ્ય પાપારભ તજજે અને શિયળ ભૂષણને સજ્જ, ઉત્તમ આચારવિચારનું બને તેટલુ સેવન કરજે, પણ ખાટા ડાળડમાક તે રચમાત્ર પણ રાખીશ નહિ; કેમ કે જ્યારે ત્યારે પણ સરલ