________________
[ ૭૨ ]
શ્રી કપૂરવિજયજી
જે વડે સ્વપરને, ગુણદોષને, હિતાહિતને, લાભાલાભને અને ક વ્યાક વ્યને બરાબર સમજાય તે જ જ્ઞાન-સમજણ આપણુને ઉપયાગી થઇ શકે છે. તે જ વસ્તુની જે વડે દૃઢ પ્રતીતિ. આસ્થા બંધાય, જેથી કશી મૂઝવણુ વગર ઉચિત માર્ગ આચરવાનુ ખની આવે તે જ શ્રદ્ધા-સમ્યક્ત્વ હિત કરી શકે છે, અને જે સુવિહિત માર્ગે ચાલવામાં દૃઢ નિશ્ચયપૂર્વક નિજવી - શક્તિના સદૃયાગ થાય અને જેથી અંતરાય માત્રને ઉચ્છેદીને નિજ આત્મઋદ્ધિને સાક્ષાત્કાર થવા પામે એવુ ચારિત્ર સ્વપર કલ્યાણ કરી શકે છે. ઉક્ત રત્નત્રયીના એકત્રિત બળથી ગમે તેને શાશ્વત-મેાક્ષસુખ પ્રાપ્ત થઇ શકે છે, એમ સમજી સુજ્ઞજનોએ સુગુરુતા પથે જ સંચરવું ઉચિત છે, તેથી જ સર્વ કાર્યસિદ્ધિ થઇ શકશે. ઇતિશમ્
[ જૈ. . પ્ર. પુ. ૩૩, પૃ. ૨૬૧ j
,,
"A friend in need is a friend Indeed.
અહીના વખતે ઉપયોગી થાય તે જ મિત્ર સાથેા.
શાસ્ત્રકાર કહે છે કે ખરા મિત્ર તે કે જે દુ:ખસુખમાં સમભાગી રહે અને નિ:સ્વાર્થ પણે અડીના વખતે મદદ કરે. પાણીની જેમ મિત્રતાની ખાત્રી ખરી વખતે થાય છે. સજ્જનેની મિત્રતા કદાપિ ફીક્કી પડતી નથી. ખરું જ કહ્યું છે કે “ પાપમાર્ગથી નિવારી પુણ્યમાર્ગ માં ચૈાજે–જોડે, શુદ્ઘ દોષાદિક ઢાંકે અને સદ્ગુણની પ્રશ`સા કરે, આપદા વખતે અનાદર ન કરે પણ ખરી તકે મદદ કરી ઉદ્ધાર કરે-એ જ સાચાનિ:સ્વાથી મિત્રના લક્ષણ છે. ” આપણે મિત્ર થવું તે આવા જ