________________
– દુહા :
ચંદ્ર જીસા યસ ઝગમગે, વસત વિજયપુર માંહિ, ચોસઠ તારી શું . એક વાત જળક્રીડા ત્યાંહિ. /. એક તિ સાસુ ગુણાવાળી, કુંવરને કહે ધરી પ્રેમ, શત્રુઘરે સસરો રહે, નહિ છોડાવો કેમ ? તેરા વળતુ જપે કુંવર તે, મ ધરો દુઃખ લગાર, હરિબળ તિજઘર આવશે. મણિમૂલ જમ રબાર. all કુંવરે શીખવી દૂત મોકલ્યો, દૂત ગયો તેસિવાર, શંખપૂરે મણિમૂલ નૃપ, પાસે કરત ઉચ્ચાટ સજા સુરનર જસ કીર્તિ કરે, કિન્નર જશ ગુણ ગાય, ભૂયર ખેચર તુમ સમ, પ્રણમે જેહતા પાય. પણ હરિબલની આડ કન્યકા, છપ્પત રાજકુમારી, લીલાએ વરી જેહને, તેજે કિરણ હજારી. કો. શીતળતાએ ચંદ્રસમ, ચંદ્રશેખર તસ નામ, તેણે મુજને ઇહાં મોકલ્યો. કરણ તમારું કામ. ગા. હરિબળ રાયને તેડીને, તમે યલો મુજ સાથ, ચંદ્રશેખર ચરણે તમો, તમે પણ થશો સનાથ. તો સાંભળી મણિમૂલ કોપીયો, બોલ્યો પરી અભિમાન, બાળમતે - તુજ મોકલ્યો, ચંદ્રશેખર તાલન. લા તટ વિટશું ફરતો ફરે, જાણું ભસે એ થાત. પણ હવે હડકવા હાલીયો, આવ્યું મરણ નિદાન. //holl દૂતને હણવો નવિ ઘટે, તેણે તું જા સુખમાંહિ, જેવું આવે નજમાં, તેવું કહેજે ત્યાંહિ /૧૧ પાછો આવી દૂત તે, કુંવરને વાત કરંત, કાને કડવાં તે સુણી, સૈન્ય સકળ મેલંત. ૧રો.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૦૩