________________
રાજાએ હાથી, ઘોડા, હીરા, મોતી વગેરે ઘણું આપ્યું. મંગલતુર બજાવતે કુમાર પરણી ઊતર્યા. યમુના તીરેથી ખેચરરાય કુમારને હવે પોતાની નગરી વિજયાપુર નગરે તેડી ગયા. આ પ્રમાણે ચોથા ખંડને વિષે સોળમી ઢાળ મહાસુખને માણતાં, કવિરાજે પૂર્ણ કરી.
ચંદ્રશેખર રાજકુમાર ચંપકમાળા આદિ ૬૪ કન્યાઓ સાથે પાણિગ્રહણ.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૧૨