________________
શિર ધરી ભરણો જોગી જોગણ આવીયા, ગાતાં દેખી તાસ અમે ઇહાં લાવીયા, એમ કહી સા આવી ટોપલો ભૂ ધરે, તમાલ ગીત ગાન મધુર કંઠે કરે. ગી મંત્રી કહે નૃપને નિમિતિએ જે
કહી. દેખો નજરે વાત કે આ સન્મુખ રહી, ઇંગિત આકારે કરી મેં ઓળખી સહી, કપિટ કરી ગઇ મુજ તેણે એ ઓળખે નહિ. Iળા રાય કહે તું પંગુને શિર ધરી કેમ ફરે ? પંગુ તજી ભરતાર અવર કેમ ના કરે ? સા વડે પંચની સાખે જે પિતટે દીયો, હું રે સતી. તેણે દેવ કરીને માનીયો. તો પતિવ્રતા વ્રત ધર્મ ત લોપું હું કદા, યાયતા વૃત્તિએ કંત જમાડી જમું, શિયાળા ભૂષણ શોભા છે મુજ જેવી, સુસ્પતિ નરપતિને ધર નારી ન એહવી. /. એહતે છડી અવરશું નજર ત હું ધરું, 'અલકનું ઘર છે ઉજજવળ કેમ મેલું કરું ? અસત વસન ભરપૂર દેઇ ભણે ભૂપતિ, સકલ સભાજન બે જોગણી મહાસતિ. ૧oll પરણ્યો પ્રીતમ પહેલો વાંદરો તસ કર્યો, કરી અતિ ધા થઇ તિય રણવગડે ધર્યો, ગોપાળશું ગઇ પલ્લીપતિ ચૈત્યે હણ્યો, રણ વાઘે તરુ તંબુમ સુણ્યો. ૧૧ll પાંગળો જોગી કીયો પતિ નિશિ જઇ જળ તરી, ચાર કર્યા ભરતાર અવર મનમાં ધરી,
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४६४