SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ પતિવ્રતા વ્રત ધર્મ ભલો તું પાળતી, નિજકુળ અલક ઘર અજુઆલણ તું સતી. /૧રો મુખ પર વસ્ત્ર ધારી પુર બાહિર નીકળો, ભગવો વેષ ધર્યો તેહને હ ન કરો, સુણી ચલી ગઇ ગ્રામાંતર લજ્જા અવગણી, તેણે સમે દીયે વતપાલક નૃપને વધામણી. 7/૧૩ સ્વામી ગોવિંદજટી તાપસ ટોળે વર્યા, તુમ પુર બાહિર ઉત્તર વનમેં સમોસર્યા, તાપસ ભક્તિ ભૂપ સુણી હર્ષિત થયો, પટ્ટરાણી વીરસેન શું તિહાં વંત ગયો. 7/૧૪ નમતાં આશિષ પામી સુકામે બેસતા, આ સંસાર અસાર ગુરુ ઉપદેશતા, પૂર્વે વિરક્ત સુણી અધિક ઉદાસી એ, સત્યે ઠવી સુત મંત્રી નૃપ દીક્ષા લીએ. ૧૫ પટ્ટણી પ્રતિબોધ લહી થઇ તાપસી, વિત ભયે તિજગર્ભ વાત ન કહી કશી, સોવનજટી ગુરુનામ દીએ નૃપને મુa, મિથ્યાત્વ ધર્મ તપ કરી એ તિહું પણ સદા. ૧છો. પાંચશે તાપસ ભેળા ગુરુ આ વાત વસે, રાણી તિક્તિ ગર્ભ વધે તન ઉલસે, પૂછતા સુણી સાથું તપસ્વી હરખીયો, સમયે , સુલગ્ન “શચિસમ પુત્રી જનમ થયો. ૧ળા તાપસી લાલતી પાલતી વર લક્ષણ ભરી.. કનકવતી વ્યું નામ અતિરુપે કરી, આઠ વરસની થઇ મતિ એ જિમ શારા, તાતે સ્કોહે શીખાવી કળા ચોસઠ મુદા. ૧૮ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૬૫
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy