SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ભય લાગે છે. કોઈપણ કન્યા સાથે મારે હવે પરણવું નથી. સ્ત્રીનો સંગ છોડી, વનમાં જઈને તપ કરીશું. આ ભવ-પરભવ વળી ભવોભવના સુખ માટે, સંસારનો ત્યાગ કરીશું. વનમાં જઈ તપ-જપ-ધ્યાન વગેરે ઉલ્લાસને આનંદથી કરીશું. ઢાળ - તેરમી (નદી યમુના કે તીર ઉડે દોર પંખીયાએ દેશી.) મંત્રી વયણ સુણી રય, તિાં મત ચિંતવે, રાજ્ય તજી વનવાસ, લીયે દુઃખ સંભવે, સૈન્ય - સબળ મુજ ગેહ, સ્નેહી એ સહી. અબળાકૃત દુઃખ ઉદ્ધરવા શકિત નહિ /૧ આ સંસારે શરણરહિત વિ જીવા, વિવિધ કર્મ સંતાપે પીડ્યાં બાપડાં, વ તિયિ અવતાર ને ચકી તક ભવે, ઠાકર ચાકર ધનવંતો નિર્ધત હવે. સારા સુભગ દોભાણી રોગી નિરોગીપણું વરે, રૂપવંત કરુપ સુખી દુઃખી કરે, ભવ ભવ કર્મ નચાવે તેણીપટે વાયવું, રહીએ સદા સુખમાં જુગ ઠામ ન એહવું. Bll માતા-પિતાહિક સર્વથી અધિકી ગણે, "નારી આહેડી નરહરણાં *પાસે હશે, રમણીને રાણે કાષ્ટ-ભક્ષણ કીધો જેણે, તે પતિને કપિ કીધ ખગે વાહ્યો તેણે. ૪ll. એક અણીથી મંત્રી દુઃખ પામ્યો ઘણું, મારે તો બહુ નારી નહિ ઉગરવાપણું, એણીપરે વૈરાગ્ય ગે. રાજ વાસીયો, તેણે સમે ભૂપને આવી બોલે દાસીઓ. //all સ્ત્રીને શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૪૬૩
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy