________________
ચોથા ખંડને વિષે બારમી ઢાળ પૂરી કરતાં કર્તા કહે છે કે જેઓ વિષયોનો ત્યાગ કરી, વેગળા વસ્યા તે ભવનો પાર પામી, સુખી થઈ ગયા.
– દુહા :
મંત્રી આ મંત્રી નવી તુમ પણ સર્વ ઇહ
નૃપ એમ સાંભળી, વિસ્મય પામ્યા ચિત્ત, ભવ કામી દુઃખ લહે, પરભવ નરકની ભીત. ૧ ભણે સુણ સાહિબા, પૂર્વે તમે કહી વાત, પરણી સુખ ભોગવો, લાવીશું બુનીયાત. શા બેઠાં દુકકર નહિ, જે કરવું મુજ કામ, હું ભય પામું ઘણો, તારીનું તાં નામ. all રમણી દૂરે તજી, તપ કરશું વતમાંહે, પરભવ સુખ પામશું, જ્ઞાન આનંદ ઉત્સાહ //૪
કર્મની લીલા
- દુહા :
ભાવાર્થ
નિમિત્તિયા પાસેથી કુલટા રૂપાળી સ્ત્રીની વાત સાંભળી રાજા તથા વીરસેન બંને ઘણા વિસ્મય પામ્યા. નિમિત્તકને સત્કાર કરી વિદાય કર્યો. જ્ઞાનીઓ કહે છે કે જગતમાં કામી જીવો આ ભવમાં ઘણા દુઃખી થાય છે. પરભવે પણ નરક વિના ગતિ નથી. તે નરકની ભયંકર ભીતિ રહેલી છે.
વિરસેન, રાજાને કહે છે કે - હે મહારાજા ! આપે મને વાત કરી હતી કે તે રૂપાળી સ્ત્રીનો મોહ છોડી દો. રાજ્ય થકી સારી કન્યાની તપાસ કરીશું. નવી કન્યાને પરણી હવે ઘરે લીલાને ભોગવો. પણ છે રાજનું! આપ બેઠા મારે કોઈ વાતની ચિંતા નથી. આપની રહેમ નજરે હું મનથી પણ ઘણો જ સુખી છું. આપ બેઠા તેથી મારે કોઈ જાતનું દુઃખ રહેતું નથી. કોઈ પણ સ્ત્રીનું નામ લેતાં કે સાંભળવામાં પણ મને
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૨ .