________________
માતપિતાને વંચીને રે, જે લાવી હતી ધન કોડ, વ્યસનીથી ધત વેગળું રે રહ્યા રણમાં રાંકની જોડ રે રહ્યા. ૧૯ તોયે કુલક્ષણ ના ગયું રે, કર્મણિ ને અવળી બુધ્ધિ, તીયપતિ ને તીય સંગતિ રે, કોઇ કાળે ન પામે શુદ્ધિ રે.કોઇ. //રoll યોથે દિન ચિકુરા નદી રે, જળ વહેતાં જિહં ભરપૂર રે, નદી તટ વડ હેઠલે રે, તોય વસીયા આતંબૂર રે..હોય. //ર૧al નિદ્રા વૈરિણી વશ થયાં રે, જબ યણી ગઇ એક જામ, ઉન્નત "શાર્દૂલ આવીયો રે, ગયો ગોવિંદને લઇ તામરે.ગયો. સારા થર થર ધ્રુજતી સો ચડી રે, “પધ્ધશિર શાખા આધાર, રોતી પશુ રોવરાવતી રે, વળી રાત્રિ ઘોર અંધાર રે.વળી. સારો તેણે સમે બીજે નઇતરે રે, સન્મુખ એક યોગી વસંત, મુખ સુર પગે પાંગળો રે, લેઇ તંબુર ગીત ગાવંત રે..લેઇ. ર૪ કંઠ મધુર ગીત સાંભળી રે, રોતાં ચિત્ત વેઠું રે તાસ, ઊતરી નઇ તરી સા ગઇ રે, ધૂણી ઝળકત યોગી પાસ રે.ધૂણી. રપ દેખી યોગીને મોહી ગઇ રે, કહે મરણ ગયો ભરતાર, ચિત સાખે તુમને વરી રે, હવે આ ભવ તું આધાર રે.હવે. //સ્કો યોગી ભણે તમે સત્ય કહ્યું છે, પણ હું છું ગુળ દેહ, કત અવર કરો કામિની રે, અંગૂળ તરણું શ્યો તેહ રે.પંગુળ. Pરી લોક અશત આણી દીયે રે, પછે તુજ દેખી ઉભગત, સા ભણે ભૂષણ વેચીને રે, ખાઇશું ન કરો મત ચિંત રે.ખાઇશું. ર૮ તે પછે તેમને શિર ધરીને રે, ગામ નગર જઇશું મહારાજ, મધુર ગીતે લોક રીઝશે રે, તજી લાજ તિહાં મહોટું રાજ રે.તજી. ર૯ll નયત વયત રૂપ દેખીતે રે, યોગીએ ઝાલ્યો હાથ, સા કહે મુજ ભાગ્યે કરી રે, મુજ મળીયા મોટા નાથ રે.મુજ. Boll જળ લાવો તુંબી ગ્રહી રે, અમ લાગી બહુત 'પિપાસ, તુંબડું જળ ભરી લાવીને રે, દીયે હરખે રૂપાળી તાસ રે.દીયે. તેની
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૫૫