________________
તવ યોગી ટુકડા દીયે રે તિ હોયતા ઠીંકસ્માંહિ, ચાર નયન ભેગાં કરી રે, તોય ખાય પીયે ઉત્સાહિ રે.હોય. / પાંચ વરસ ખચી ચલી રે, પછે ભરણો લાવત એક, માંહે બેસાડી યોગીને રે, શિર ધરી ચાલે બહુ ટેક .શિર. I all ગામ નગર યહુટે ધરે રે, નર માદા ગાવે રે ગીત, લોક સુણી તેહને દીયે રે, અશતાહિક વર પ્રીત રે.અશતા. ૩૪ યોગી જુલમપુરી તણી રે, થઇ યોગિણી ઇચ્છા નામ, ભાંગ પીએ હોકકા ભરે રે, ફરે વત રહે ગામોગામ રેફરે. રિપો વિષયીને સુખ નહિ કા રે, કામી નર જગતો દાસ, કામી સગો નહિ કોઇનો રે, કરે વિશ્વાસીનો નાશ રે.કરે. સિકો તિમિતિયાના મુખ થકી રે, સુણી કુલટા કેરી વાત, નૃપ સત્કાર કરી ઘણો રે, વિસર્યો તિમિતિયો જાત રે.વિ. lal ચોથે ખંડે બામી રે, ઢાળ ભાખે શ્રી શુભવીર, વિષયથી વસીયા વેગળાં રે, તે પામ્યા ભવજળ તીર રે.તે પામ્યા. ૮
૧ - સિંહ, ૨ - ઝાડ, ૩ - તરસ.
રૂપાળી, ગોવિંદ સાથે
-: ઢાળ-૧ર :
ભાવાર્થ :
સૂર્યકાન્ત રાજાની સભામાં નૈમિત્તિક આવ્યો. રાજાએ પોતાના મિત્રની પત્ની ક્યાં છે? તે પૂછતાં નૈમિત્તિક પોતાના જ્ઞાન થકી જ્ઞાનનો ઉપયોગ મૂકી, શ્રુતસાગરમાં જોઈને કહે છે કે હે રાજનું! પોતાના સ્વામીનો દ્રોહ કરનાર તે કુલટા સ્ત્રી વનમાંથી નીકળતાં ફળ-ફૂલ લઈને નદીના કિનારે જઈ ઊભી. નદી ઊતરી સામે કિનારે જવાનું હતું. પોતે અને પોતાનો જારપુરુષ તથા રથની રક્ષા કાજે રૂપાળી બે હાથ જોડી નદીમાતાને કિનારે જઈને વિનવે છે. ફળ-ફૂલથી વધાવી કહે છે - હે નદીમૈયા! આપ મને અનુકૂળ હજો. મને આપ સુખ શાંતિ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રસ)
૪૫૬