________________
સંધ્યા ઘડી રહણી રહ્યા છે, થ સૂતી રૂપાળી નાર, તસ ચિહુ દિશિ ચોકી ભરે રે, ગોવિદ લેઇ તરવાર રે.ગો. છો મધ્ય નિશાએ ભિલ્લની રે, ઘડી ધાડ કરી કીકીયાટ,
થ ચિહુ દિશિ વીંટી વળ્યા રે, નાસવાનો નહીં કોઇ ઘાટ ટે.ના. તેથી ગોવિંદ નાઠો એકલો રે, રથ વાળી ગયા ભીલ નેટ, રૂપવતી સા દેખીને રે, કરી પલ્લિપતિને ભેટ રે કરી. ભૂષણ દાબલો સહુ ગયો રે, રહી રોતી એકલી તેહ, પલિપતિ કહે ર્યો હુઓ રે તુજ રાજધણી ધરી નેહ તુજ. ll પલિપતિ ઘર સા રહી રે, તિ કેતા ધરી આનંદ એક દિન તસ ઘર આવીયો રે, ભિક્ષાયર તે ગોવિંદ ટે.ભ. ૧૦ ભીખ દેઇ સમજાવીયો રે, રહે ચંડીસરી ઘર નાથ, યણી સમય અમો આવશું રે, લેઇ પલિપતિને સાથ રે.લેઇ. ૧૧ ગોપ સુણી સુરીદેહરે રે, જઈ રાત્રે રહ્યો એકાંત, રૂપાળી ઉરે વ્યથા રે, શૂળ ટૂંકતો રોગ વરતંત રે.શૂળ. /૧રી પોકાર કરતી બહુપરે રે, ન શમે કીયા બહુત ઉપાય, પલિપતિ અતિ સગશું રે, દુઃખ ધરતો ઘણું વિલપાય ટે.દુખ. /૧૩ તવ સહસા તે બોલતી રે, સુણો ચંડીદેવી એક વાત, દુખ મટશે તો ઘરી રે, કરશું પૂજ આજ રાત રે.કર. /૧૪ll. એમ કહેતાં પીડી ટળી રે, લહે પલ્લિપતિ વિશ્વાસ, તેહજ સને બિહું જણા રે, ગયા ચંડીકા આવાસ રે.ગયા. ૧પ પૂજા કરી નમી સા કહે રે લાવો ખગ દીયો મુજ હાથ, અષ્ટાંગતતિ નિર્ભય કરો રે, કરું રક્ષણ તમારું નાથ રે.કરું //કો. ખગ દેઇ શિર કામતે રે, માર્યો પલ્લીશ દેહ અસિઘાત, ગોવિંછું મળી ચાલતી રે, હરખે રણમાં લેઇ રાત રે.હરખે. ખાવા પીવા નહિ મળે રે, ધીંગાણા બહુ તેર, તારી નદી નીચગામિની રે, તજી ભૂપસમાં સમશેર રે.ત. /૧૮
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૫૪