________________
જઇશું પાછા નિજધરે, મુખ દેખાડીશ કેમ ? મિત્રાદિક હાંસી કરે, આવ્યા એમના એમ. જી. એકે દિશિ સુઝે નહિ, પણ જાવું નિધર, દૈવ નચાવે તિણી પરે, નાચવું આ સંસાર પો. સસસને કહે જાઇશું. જબ ખરી સાતા થાય, તવ કાળાંતરે આવશું, એમ કહી પથ પલાય. કો. નિકેતે નિજપુર જઇ, રુપે મોહ્યો તેહ, કુળદેવાકિ માનતા, પૂજા કરે સતી નેહ. Iળ શાકૃતિક જોષી લોકને, પૂછી કરાવે જાપ, મુખ માણ્યું તમ ધન દીએ, દ્રષ્ટિગતો વ્યાપ. ડો. પણ પણ પૂતો છે, કાગ્રહે પીડેલ, કુકડવેને તર 'હિલ, માને મોહાવેલ. . મિત્ર રવિદત્ત વણિકને, પૂછે નારી વિચાર, તે ભણે પરનર લપટી, નારી ઉપર શો પ્યાર ? ૧૦. તુમ દેખત માંદી પડે, વળતાં હોવે સાજ, રક્ત થઇ રહેશો નહિ, એ નારી નિર્લજજ. ૧૧ તારી જમાડ્યા જે ભમ્યા, તે દુઃખીયા સંસાર, સ્ત્રી ચરિત્ર કરે ઘણા, લેશ સુણો અધિકાર. ૧૨ll
૧ - ગાંડો માણસ.
- દુહા :ભાવાર્થ:
વિરસેન પ્રધાનની પત્ની રૂપાળી વળી સાજી ન થઈ. રોગનો પાર ન આવ્યો. ઘણા ઉપાયો કરવા છતાં ગાંડી રૂપાળી ડાહી ન થઈ. (માનસિક રોગનો પાર ન આવ્યો.)
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૦