________________
જોષી પંડિત શાસ્ત્ર વિશારદ, સઘળી સભા પૂરાણી જીરે, પંચ પંચોળી તેર તિલંગા, આવ્યા ઉલટ આણી..જગ. કો. કન્યાએ પ્રશ્નો જે પૂછયા, ઉત્તર કો નહિ થાવે જીરે, સહુ બોલે પર મનોદ્રહ મોટો, તણ કહો કુણ પાવે.. પગ તેજ ઝખામણ ભાણ સરીખો, કુંવર સભામાં બેઠો જીરે,. તે દેખી હોય કન્યા અંગે, કામ અતંગી પેઠો.જગ. કો. કુંવરને પૂછે નજર હસંતે, સહુને અંતર પાડી જીરે, ભરડા બ્રાહ્મણ શાસ્ત્ર ભણેલો, કરતો ખેતરવાડી.ગ. . યમુના નામે ગ્રંથ ભણેલી, પુણ્યવિહૂણી તારી જીરે, ક્ષિપ્રા ચટી લઇ પાત્ર ભરેલી, આવી તક સમારી..જગ. . પાર પ્રશ્ન કર્યા તવ પતિએ, ખીચડી કેમ બહુ રાંધી,(૧) જીરે આજ મધુસ્મિા તક થોડી,(૨) તુજ તનુ આજ સમાધિ(3)જગ. . અક્ષુવતી પડોશણ ઘર (૪) છે, મહિષી સગર્ભા જાતાં (૫) જીરે, કંકોડા શાકે કેમ આખા તમે તળીયાતાં ()..જગ. //holl આ કેમ કૂતરી પેટ દેખાવે (૭) વેણી સજી કહો કાંતા (૮) જીરે, સત્તાગારે દાન દીયે છે (૯), પંથ ચલત શું શ્રાંતા (૧૦)..જગ. ll૧૧ll પાણી પ્રયુર ઇહાં કેમ આવે છે (૧૧) કુંડલ ન ધર્યા કાને જીરે, પંથે નાપિતનું ઘર દીઠું (૧૩), લ્યો આ ફળ બહુમાને (૧૪).ગ. /૧રી પુર બાહિર બકરીનું ટોળું (૧૫) કહો ગણી સંખ્યા કેતી જીરે એ પન્નરનો એકપદે ઉત્તર “પાલી નથી” સા કહેતી જગ. (૧all યમુના કથિત પદ અર્થ જ રવો, યમુના તરી ઊતરવું જીરે, કુંવર કહે સુણો રાજકુમારી, પદ ઉત્તર ચિત ધવો. જગ. ૧૪ll. કણ માપું કરવાની પાલી, ન જડી ઘરમાં બોળી જીરે, "ક્ષિપ્રયટિકા માન વિહૂણી, તેણે રંધાણી બહોળી (૧).જગ. ll૧૫ll કર્કધુ બાવળની પાલી, વિણમીઠી છાશ (૨) જીરે, પાળી નથી આજ તાવ ચતુર્થતી, તેણે મુજ તનુ સુખવાસ (૩).જગ. /૧છો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૫૬