________________
ઘરે નથી પાલી નામ પાડોશણ (૪) મહિષી સગર્ભા પાલી જીરે(૫), ઘર નથી હમણાં પાળી છૂરી વિણ, શાક કરું યે મોળી ? (૬).જગ. ૧ પાળી શુની તસ ભક્ષણ પાળી,(૭), તે વિણ પેટ દેખાવે રે, પાલી નામ ખર્યાદી નથી મસ્તકે, વેણી સજિત નિત્ય ભાવે(૮).જગ. ૧૮ દાતાશાળાએ દાનની પાળી, આજ તથી નવિ તા જીરે, () ગાડી મળી બેસી આવી પગ, પાળી નથી (૧૦) જેણે શ્રાંતા..જગ. ૧૯ પાળી નથી સરોવર તિણે ફાટયું, વર્ષાજળ છંા આવ્યા જીરે, (૧૧) કર્ણલતિકા પાળી નથી તેણે, કુંડલ દોય ન ધરાવ્યાં (૧૨)..જગ. /રol પાળી કહેતાં ચિત લલ્લા વિણ, નાપિત ઘર નવિ દીઠાં જીરે, પાલી તે ઉત્સગ નથી તેણે, કિાં રાખું ફળ મીઠાં ? (૧૪).જગ. ર૧ પાલી શબ્દ શ્રેણી કહીજે, તે નહિ પ્રાતઃકાળે જીરે, ઘરઘરથી બહુળી નીકળતી, અા ગણતી ન નિહાળે (૧૫)..જગ. //રરી એમ પદ અર્થ સુણી હોય, કન્યા, કુવાળે વરમાળા જીરે, ઠવતાં ફૂલની વૃષ્ટિ ગણતથી, દેવ કરે ઉજમાળા..જગ. ૩ll દેવી સ્વતા પ્રગટ આવી, સોવન ચોરી બનાવી જીરે, અનુપમ ઓચ્છવ મહોત્સવ કરીને, બિહુ કન્યા પરણાવી.જા. //રજો. સ્વદુષ્ય ચીવર ને ભૂષણ, રત્નજડિત દીયે દેવા જીરે, ભૂપતિ વ્ય ગય રથ ભટ વે, ાસી દાસ કરે સેવા..જગ. એરપો વાસ ભુવનમાં સુખ વિલસતાં, તે ગંદક સુર જેમ જીરે, દેવ ગયા અદ્રશ્ય થઇ ગગને, જુવે કૌતુક જન એમ.જગ. //છો ચોથે ખડે બીજી ઢાળે, સુંદર રાસ રસાળે જીરે, શ્રી શુભવીર વિવેકી દેવા, અવસર સમય નિહાળે.જગ.
૧ - ખીચડી, ર - બોરડી, ૩ - જૂ. ૪ - ખોળો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૫૦