________________
. Ilol
| III
મૃતક શિયાળ લઇ ગયો કે, હું રે આવી તિજ ગેહ; મો. ગુપ્ત ભૂષણ ઘટ્યાં હતાં રે લો, સાસુને દીધાં તેહ. મો. ક શેઠ ખુશી થઇ બોલીયો રે લો, વહુએ કર્યો ઉદ્ધાર; મો. આળ દીધી મેં પાપીએ રે લો, ઘરજન સર્વ ગમાર. મો. વહુ કહે નદી જળ ઝાંખાં રે લો, કંટક વીધે પાય; મો. પછી મોજડી શા કામની રે લો? પંથ વિષમયે રખાય.. મો. મોટે નગર નહિ સજજતા રે લો, જણ જણ પૂછે કોણ; મો. ઉજજડ આપણાં ચિતશું રે લો, માગ્યું મળે નહિ લુણ. મો. ૯ો. ગામડે પણ મોજ મળી રે લો, કીધા સુખી એક રાત; મો. ગામ એ નગરથી મોટકું રે લો, પામ્યા જિહ્મ સુખસાત.. મો. /holi કોમળ “સંબા લઇ ગયા રે લો, જંતુ ઘડ્યાં પ્રતિકૂળ; મો. મૂર્ખ માલધણી મળ્યો રે લો, તેણે કાં ધાતની ધૂળ. મો.. ll૧al સુભટ તે સન્મુખ ઘા લીએ રે લો, કાયર પૂઠે ધાય; મો. તેણે રાંક નર મેં કહો રે લો, નાઠો કૂટાયો જાય.. મો. ૧રી વિષ્ટા કરે સ્ત્રી મસ્તક રે લો, વડ પર વાયસ હોય; મો. ભર્તા મટે ષટ્ માસમાં રે લો; તાપે ચલત તિણે જોય.. મા, - ૧૩ હંસ વિયોગ હંસલી રે લો, રોતી વયત ભરશોક મો.. વયણાં સુણી મેં ભાખીયું રે લો, જગતમાં ભંડો વિયોગ.. મો.. ૧૪ો. કોઇ કારણે વશ નારીએ રે લો, લીધો છે તરનો વેશ; મો. વામાં પણ સ્ત્રી આગળ ચલે રે લો, જાણી મેં ગુર ઉપદેશ. મો.. ૧પ મુકતાહાર તારા જગે રે લો, સ્ત્રી મુખચંદ્ર વિલોક; મો. રાત્રિ ફરી ભ્રમણા ભજી રે લો, ચકવી રુવે ધરી શોક.. મો. (૧છો 'કાક શકુની લિંબે રહે રે લો, 'વિટ "અહિગરલ તિપાત; મો. તરતળે અશત ન કીજીએ રે લો, એક ક્તિ જીવિત વાત... મો. ૧ી શિયળવતી મુખ સાંભળી રે લો, હરખ્યા સહુ અતિરેક; મો.. વિધાનિધિ પદવી વટે રે લો, સ્વામિની કીધી છે. મો. ૧૮.
༈༈༈༈༈༈༈༈༈༈༈༈༈༈༈༈༈༢༈༈༈༈༈༈༈
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૨૧