________________
માતપિતા સ્વર્ગે ગયા રે લો. અજિતસેન પદ ઠાય; મો. ઘરમે હુકમ સતીનો વહે રે લો, માત દીયે નરસાય.. મો. 7/૧ પાંચશે મંત્રી નૃપે કીયા રે લો, ઓછો છે મંત્રી એક; મો. એકતિ સજકચેરીએ રે લો, પ્રશ્ન કરે તૃપ છે.. મો. રા રાયને જે પગથી હણે રે લો, કીજે કિશ્યો તસ ઇં?; મો. ઉત્તર કોઇએ ન આપીયો રે લો, વાત થઇ પ્રચંડ, મો. ર૧ શેઠ પૂછે તિજ તારીને રે લો, ઉત્તર શ્યો શ્રીકાર; મો.. સા કહે તેહને દીજીયે રે લો, રાતણા અલંકાટ. મો.. /રરી. અજિતસેને નૃપને કહ્યું કે લો, ભૂપતિ તૂઠો અપાર; મો. મંત્રીમાં મુખ્યમંત્રી કર્યો રે લો, સોંપ્યા સકલ અધિકાર. મો. સી. સિંહ સામંતને જીતવારે લો, રાય ચાલ્યા બળ લેત; મો. મુખ્ય સચિવ સાથે લિયો રે લો, શેઠ પ્રિયાને વહેત. મો. /રજો
એકલી ઘર તું ક્યું ? રહે રે લો, મૂષક ને ભય માંજા; મો. વિધા નૃપતિ નારી તિહું રે લો, સ્થિર ન રહે નિર્ધાર. મો. રપ સા કહે કદીયે ન લોપીએ રે લો, રાય હુકમ અહોનિશ; મો. હું રે સતી સતીયો શિરે રે લો, જાણો વિશ્વાવીશ. મો. છો ઇન્દ્ર સમર્થ નહિ કા રે લો, મુજ શીલ કરે વિસરળ; મો. તુમને પ્રતીત જો ના હુવે રે લો, તો દઉં ફૂલની માળ, મો. ર૭ી કમાયે ફૂલ માળા તણાં રે લો, તવ ઘણો પડી ચૂક; મો. કંઠે માળા ધરી નીકળ્યો રે લો, સૈન્યમાં પહોંતો નિઃશંક... મો. ર૮. ખંડ ત્રીજે કહી સોળમી રે લો, ઢાળ રસાળ સુરીત; મો. શ્રી શુભવીર સતી તણી રે લો, સાનિધ્ય સુર કરે નિત્ય. મો.. ર૯ll
૧ - શિયાળણિ, ૨- સીંગ, ૩ - કાગડાનો માળો, ૪ - વિણ, ૫ - સર્પનું ઝેર, 5 - હોંશિયાર.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રસ)
થી ચંદ્રશેખર રો રહ)
૩૨૨