________________
રાજ તજી તસ મોહે નૂપ યોગી થયો; રાખ ચોળી ધરી કર ઝોળી વતે ચર્સે ગયો. હે. વને. મેં. ૧છો. ભોજન લાવત ચોર ન દેખી સા વને; તવ રાગે વાહ્યો તે પણ, વન યોગી બને. હાં.વા. સાર્થપતિ લઇ ઝાંઝર, દૂતી હાથસે, વન મધ્ય નિહાળી શોકે, ભયો તે અનાથસે. હાં.ભયો. મેં તેની દૂતીકુ ઇ ઝાંઝર તે રોતે ગયે, નિજ અંગ વિભૂતિ લગાયે દુખે યોગી ભયે..હાં. દુખે.. તારી ગઇ સુણી તસ ‘ધવ વૈરાગ્યે ભળ્યો; શગડી ધરી હથ જયંત, યોગીશ્વર થઇ ચાલ્યો.. હાં.યો. મે. ૧૮ ચાર યોગી થઇ ગામ, વને ફરી તે ફરે, એક દિત વન સરોવર પાળે, તે ભેગા મળે. હાં.તે. પાય પડી એક એકકુ, અલ્લેક બોલતે, યોગી કુળ કેર મંત્ર વિભૂતિકા ખોલતે.હાં.વી..મે. ૧ ધૂણી લગાઇ સખાઇસે, રોટી પકાવતે, કેળપત્ર શંકોરે દાળસે, ભોગ લગાવતે.હાં.ભો. હોકા પાણી લેકર, ગાંજા ચડાવતે, ભાંગકો કાઢી કરી, એક એકકુ પાવતે..હાં.એક.મા. ૨૦ બાત કરતાં ભાઇ, યોગ તુહે ક્યું લીયા, કોણ ગુર મિલિએ, સા એ નામ સુહાસ દીયા. હાં.સાએ.. સાર્થપતિ કહે ભાઇ, મળી એક બાળકા, હીરા માણેક મોતી લે ગઇ, તવ ધરી ઝોળીકા.હાં.તવ..મે ર૧] ઘકા નખ્ખોદ વાળકર, ભસ્મ, લગાવતે, તેણે નામ તો પૂરી કરી, દુનિયા ગાવતે..હાં.. નારીસે ત્રાસત નાસત ઘર ઘર રાવતે, માઇ માઇ કહી કરી, ભીક્ષા લેકર ખાવતે.હાં.ભી.મેં //રરા
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૧૪