________________
બોલે સતી મન વાંછિત, ભાગ્યદશા ફળી; હીરા માણેક મોતી ભર્યા, તુમસે પ્રીતિ મળી, ાં.તુમ.. એક પુર પરિસરે વતત, હઠ વિસામતી, દઇ વિશ્વાસને ભોજન, કારણ ભેજતી. હાં.કા.મેં. //holl વનપાલક તે દેખી વદે, નૃપ આગળ, યુવતી રૂપવતી ભરીધન, એકલી ભાગોળે, હાં.એ. લપટીરાય સદ્રવ્ય, નારી
અણાવટી, કરભી સહ ભૂપમેં બોલે, હસંત પડી રહી. .હંસ. ૧૧ તુમ સ્વયંવર તરણકું, હજુ ઇાં આવીયા, તુમ કાયકુ સેવક સાથ, હમકુ બોલાવીયા. હાં ..હમ.. મંદિર છે ઉતારી, ખાન પાન મોકલે; મત મેળણ ખેલવા તાકુ, બોલા વતસે ચલે. હાં.બો. /૧રી બોલે સતી રહો દૂર, મેરી બાતે સુણો, કામદેવ કે મંદિર યાત્રા, કરણકુંજાવો, હાં..ક. તુમ મુખ દર્શન સુખભર મેં પાયા સહી; જઇ રાજપુરે સોય મંદિર, પંજુ ખડી રહી... હાં હૂં મેં. ૧all કોટિ મૂલ્ય તુમ ભૂષણ પહેરી જાવણા, કરી પૂર્ણ અભિગ્રહ શીધ, પીછે ડાં આવણા. હાં.હાં. માલ સહિત કરભીકું. ઉાં કરણી ખડી, કામદેવ ચરણરજ તિલક, કરું પાયે પડી. ાં. ક. ૧૪ll રાય સુણી તિજ સૈન્યકું સાથે મોકલે, કરભી કરી અગ્ર, સુખાસંત બેસી ચલે.. હાં.સુ. રાજપુરી નગરી, વનસેતા ઉતરે; કરભી ભૂષણ સુગુણાવળી, ગઇ તિજ સાસરે. હાં.સુ.મેં ૧૫ll સૈન્ય વિલક્ષ જઇ, નૃપને કહેતા વળી, તમે સાસરવાસો કરીને, તસ ઘરે મોકલી.. હાં.તસ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૧૩