________________
ચોર કહે મેં શોર કરું, કેઇ નામે, મુને મોહ લગાઇ ખરાબ, કિયા સંસામે..હાં.કિયા. કરભીકે ઉપર પૈસા ભરેલા લે ગઇ, વિશ્વાસે ભગાડી યોગીપણા, હેમ દેખી ગઇ..હાં.હમ..મેં સી રાય ભણે સુણ ભાઇ, અમે તો રાજીયા, ઓઇ તારી ગઇ લેઇ કોડિ, સું તો લાજીયા. હાં.હસું. સૈન્ય સુભટ જોતાં ગઇ, સાસર મોજમેં, હમ યોગી હુઆ, તસ મોહે હું રણઝમેં..હાં.તસ.મેં ૨૪ll ચોથે બિયારે તારી મળી, મુજ મહાસતી, ભણે સોય સુણો હમું, યોગી હુવા તારીવતી,..હાં.યો. એમ કહી ઉઠી જયંત, તિજાર જાત, સતી નારી ગણાવળી સાથ, પ્રેમ મીલાવતે. હાં..છે. રિપો સગુરુ પાસે ધર્મ સુણી વ્રત પાલતે, હોય uતી ગુરુગુણ ભક્તિએ, સ્વર્ગે સિધાવતે, સં.સ્વ. ત્રીજે ખંડે ઢાળ એ, છઠ્ઠી સંવરી, શ્રી શુભવીર વિનોદ, વચન રસ મંજરી. વચન..જો.. છો
૧-ઉટડી ર-ધણી-પતિ
શ્રેષ્ઠી કથા ઘણાવળી
-: ઢાળ-૬ :
ભાવાર્થ
પદ્માવતી કહેવા લાગી - હે ! સખી સાંભળ”!
પુરાણા ગ્રંથમાં કોઈ જ્ઞાનીએ કથા લખી છે. સતી-અસતીના તેમાં ભેદ દેખાડ્યા છે. સતી સ્ત્રી પોતાના શીલના પ્રભાવે જગતમાં પૂજાય છે. જેમકે સુલતા-ચંદનબાળા-મૃગાવતી-સીતા-દ્રૌપદી-દમયંતી-આદિ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૧૫