SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ -: દુહા : કુમારી વિમાસે ચિતમાં, અહો જગ પુરુષ સ્થાળ; ચાંચ ભરી જળ લાવીયો, જીવાડણ મુજ બાળ. //all ત્રણ મૃત્યુ દેખી કર્યો, પાવક ઝપાપાત; હું નર ખેદ કરી મૂઇ, પણ નર જગ વિખ્યાત. શા હંસજીવ પટ્ટધર હશે, હું તે જાણું છું મતિયા; નહિ તો પરભવ ચિત્ર એ, કુણ ચિત્રકાર, all મુજ ચિતયોર એ કિહાં ગયો. મુજ મન માનસસ; સખીઓ લાવો એને, પૂછો તસ કુળ વંશ. //૪ પરદેશીશું પ્રીતડી, કહે સખી તુમ કરે; આવ્યો તિમ જાશે. વળી, ઊભી હાથ ઘસીશ. /પા એવા ધૂર્ત જગત ફરે, કરતાં નવા નવા વેશ; તુમ સમ આર્જવ પામીને, જુઠી દીએ ઉપદેશ. કોઈ ધૂર્તનું મૃતક ન વિસસો, તે ઉપર એક વાત; સાંભળતાં મતિ ઉલ્લસે, હોય ત કબી વિધાત. ગી હંસયુગલ -: દુહા : ભાવાર્થ: પદ્મરથ રાજાની કુંવરી પદ્માવતીને જાતિસ્મરણશાન થયું. તે જ્ઞાન થકી પૂર્વભવ જોયો. તે પદ્માવતી પુરુષોને જોઈ ધિકકારતી હતી. કયારેક ક્રોધથી ધમધમતી હતી. તે જ પદ્માવતી આ ચિત્રપટ જોતાં બદલાઈ ગઈ. ચિત્રમાં ચિંતવતી કુંવરી હવે પુરુષ પ્રત્યે માનથી જોવા લાગી. અહો! આ જગતમાં પુરુષો દયાળુ દિલના હોય (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) શ્રી ચંદ્રશેખર રાજાની રક્ષ) ૨0૧.
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy