________________
શ્રેરે તિહાં મતા ચકવા સારસ હસ વિશેષ જો; કમળ શોભિત સરોવર નિર્મળ જળ ભર્યું રે લોલ. //all હાંરે એક દિવસ વસે તિાં કોઇક સાર્થવાહ જો; સરતીરે મધ્યાહુને સાથશું ઉતરે રે લોલ; હાંરે કરી જાન સરોવર જિત પ્રજી ઉત્સાહ જો; ભોજન વેળાએ અતિથિ મન સાંભળે રે લોલ. /૧૪ો. હાંરે ગોચરીએ માસ તપે અણગાર જો; વિનય કરી તેડી ભક્ત પડિલાભતા રે લોલ; હાંરે તટપર બેઠા હંસહસી તે વાર જો; દેખી અનુમોત શુભ પુણ્ય ઉપાવતાં રે લોલ. ૧પો હરે તે હંસી "આસન્ન પ્રસવા જાણી હંસ જો; તે વનમાં વડ ઉપર કરી માળો રહે રે લોલ, ઘરે ઇંડા ઠવી સેવ્યા બાળ થયા હોય હંસ જો; ચણ લાવી પોષતા રાગ ઘણો વહે રે લોલ. ૧છો હાંરે હવે દાવાનળ જાલે વત દાહત જો; તાપાકુળ થઇને હંસ તે હંસલીને કહે રે લોલ; હાંરે જળ કારણ જા તું હું બાળક રાખંત જો; હસી ભણે માતા વિણ બાળક નહિ રહે રે લોલ. હાંરે હું રાખું છું જળ લાવો એમ સુણી તેહ જો; સર જઇ ચંય ભરી નેહે મારા વહે રે લોલ; હાંરે તાપાકુળ હંસી ચિંતે નર નિઃસ્નેહ જો; મુજ મુકી નાઠો કાયર તે કેમ રહે રે ? લોલ. ૧૮. હાંરે વિશ્વ પાપી જગ પુરુષની જતિ અશેષ જો; મુખ નવિ જોવું પડશો આ ભવે પરભવે લોલ; હાંરે ચિંતવતા લાગી અગિતની ઝાળ વિશેષ જો; માળો બળતાં ત્રણ્ય તણાં મરણ જ હુવે રે લોલ. ૧લી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૮૨