________________
હાંરે કંચનપુર સાગર નામે જેહ સુતાર જો; નિજ નારી શું યાત્રા કારણ આવતો રે લોલ, હાંરે શ્રી શાંતિનાથની પૂજા કરી વિસ્તાર છે; વંદન કરી કાઉસ્સગને ભાવતા ભાવતો રે લોલ. ના હાંરે તેણી વેળા પદ્માવતી કન્યા સાવ સાથ છે, આગળ ભટ નર વેષધાસ તારી તણા રે લોલ, હાંરે હકકા હકકારવ કરતા નર અસિ હાથ જો; ભય પામી દિશિ ચારે નર નાઠા ઘણાં રે લોલ. તો હાંરે તવ સૂત્રધાર અંધારી મધ્ય પછઠ્ઠ ; સા દેખી વ્યામોહયો તે ચિંતા કરે રે લોલ; હાંરે સુર નાગણેચર કન્યાથી અધિક એ દીઠ રે; વિધિએ રુપ બનાવ્યું પણ દૂષણ ઘટે રે લોલ. રેલી હારે થઇ પુરુષઢેષિણી તેણે નિરર્થક અવતાર જો; પુત્ર વિના કુળ દીપક વિણ મંદિર યથા રે લો; વિણ રાજા નગરી શશીવિણ તિશિ અંધાર જો; કત વિના સ્ત્રી રૂપવતી શોભે તથા રે લોલ. ૧ol હાંરે પદ્માવતી જિન વંદીને ગઇ તિજ ગેહ જો; સાગર પણ યાત્રા કરી નિજ નગરે ગયો રે લોલ; હાંરે તેણે પૂતળી કીધી પદ્માવતી સમ એહ છે; જ્ઞાતી વયણ સુણી ચિત્રસેન હર્ષિત થયો રે લોલ. ૧૧ તવ મંત્રી મુનિને પૂછે એ મુજ મિત્ર જે; વિણ દીઠે એ ઉપર રગદશા ધરે રે લોલ; હાંરે જપે મુતિ સુણીએ પૂર્વ ભવ વિચિત્ર જો, ભવ પલટાયે ગદશા નવિ ઓસરે રે લોલ. ૧રો હાંરે આ ભરતે ચંપાપરી છે દ્રવિડ દેશ જો; તિાં ચંપાવત તરફળ પ2 અલંક રે લોલ;
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૧૮૧