________________
-: ઢાળ-ત્રીજી - (હાંરે હું તો જળ ભરવાને ગઈતી યમુના તીરે જે... રાગ) હાંરે હવે રત્નપુરે પદપુર ના નામ જો; તસ પદ્માવતી બેટી પેટી ગુણતણી રે લોલ; હાંરે હવે ચોસઠ કળા ગમ વસતી સરસ્વતી ઠામ જો; ચરણ તણી ચંચળતા ગઇ તયણ ભણીરે લોલ. // હાંરે નિજ ઉદર અલધુતા ગઇ કુચ હોય ઉતંગ જો; મત બલ વિમી અરક્રિયા માવસીરે લોલ; હરે લધુબાળ કાજ હરી લાજ ધરી ઉછળ જો; વિનિયમ ચૌવનવય વિકસી વલ્લી જીસી રે લોલ. શા હાંરે એક સ્વિસે રાજ કચેરી માંહે તેહ જો; ધરી શણગાર જનક 'અંકે ઉપવેશતી રે લોલ; હાંરે નવ યૌવત દેખી રાય ધરી બહુ મેહ જો; ચિંતે મુજ પુત્રી સમ કોણ હશે પતિ રે ? લોલ. tall. હાંરે કુળ શીલરૂપ વય વિધા દેહ સતાથ જો; સાત ગુણ વટ જોઇ દેઉં નિજ સુતા રે લોલ; હાંરે પરદેશી નિર્ધત રોગી મૂરખ સાથ જો; મોક્ષાર્થી સુરને ન દીયુ એ અદ્ભતા રે લોલ. ll હાંરે પુત્રી ગુણરંજિત નૃપસુત રુપ અનેક જો; ચિત્રપટ મંગાવી સખીઓ શું સૂયે રે લોલ; હાંરે તે કુંવરી દેખી માને સહુ અવિવેકી જો; સ્તિષ્પ ઘટે નવિ ભેદ જળ તિમ નવિ સુયે રે લોલ. ll હાંરે એમ રુપ નિર્ભછી બહુ નર કેરા તેહ છે; પુરુષ દ્વષિણી થઇ તેથી પદ્માવતી રે લોલ, હાંરે તવ સણી દુઃખભર રોતી નંદિની તેહ જો; સજન સાથે દુખ ધરતો વળી ભૂપતી રે લોલ. કો
શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૧૮૦