________________
ઉત્તરસાધક નર વિના રે, મન રહે નહિ ઠામ રે; તેણે કહ્યું તમ વિનતિ રે, અવધારો ગુણધામ રે..રા. //all કુંવર કહે સાધો સુખે રે ચિત્ત કરી સ્થિર થોભ રે; ઉત્તરસાધક મુજ થકાં રે, કોણ કરે તુમ ક્ષોભ રે.સ. ૧૪ll કુવર પ્રબળ પુણ્ય કરી રે, વિધા થઇ તસ સિદ્ધ રે; ઉત્તમ પુરુષ જો આદરે રે, તો હોવે તવવિધ રે.સ. ૧૫ll ગૌરી પાતી ગામિતી, રુપપરાવર્તકાર રે; વિધાધર પ્રેમે દીયે રે, કુંવરને વિધા ચાર રે.રા. /૧છો કુંવર ચાલ્યો ગિરિ ઉપરે રે, આખેટ ગયો નિજ ઠામ રે; પર્વત શિખરે દેખીયું રે, કાલીદેવીનું ધામ 2.રા. ૧ી નર હોય રોતાં સાંભળી રે, મંદિર પહોતો રાય રે; દીઠાં તિાં નિજ મિત્રને રે, સંત ચર્ચિત કાય રે.સ. ૧૮ો. જોગી હોય જપી મંત્રને રે, બિહું શિર ઠવતા ફૂલ રે; અદ્દશ્ય રહી નૃપ ચિંતવે રે, કાંઇ કરે પ્રતિકૂલ રે..રા. /૧ મુંsમાળા ગળધારિણી રે, દુષ્ટ નજર કરી વિકરાળ રે; મહિષ ઉપર બેઠી થકી રે, કાલિકાદેવી નિહાળ રે.રા. ૨૦
થી રુધિરે ભૂતળાં રે, આગે અતિનો કુંડ રે; હવત કરવા ઉઠીયાં રે, ધરી અસિ યોગી પ્રચંડ રે... ર૧ તે હોય રંકને ઇમ કહે છે, ઇષ્ટદેવનું કરો ધ્યાન રે; ખગે હણી શિખામાં ધરી રે, માતાને દેઉં બલિદાન રે.રા. રશી તે કહે જૈનધર્મચિ રે, ચંદ્રશેખર ભૂલ રે; તાસ ધર્મ સાર અમ કરે રે, સેવકની સંભાલ કે... | યોગી કહે અમે ઓળખ્યો રે, અમ ગુરુનો હણનાર રે; પણ ગુરુએ ગગને ધર્યો રે, હજુએ ન ભૂપ સમાચાર રે.રા. ર૪ ભૂતભક્ષણ વહેંચી દીયો રે, તે તુમ શી કરે સાટ રે ? સાંભળી સિંહ ળ્યું ગાજીયો રે બોલે રાજકુમાર રે.રા. રપ
ીિ
ીિ રોપર ema )
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)