SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ રે રે પાપી ! જોગટા રે ! પાપિણી સુરી તુજ માત રે; નિત્ય નિત્ય નિર્બળ વસ્ત્રહી રે, ભક્ષ રે કરી બાત રે... છો વળી તુમ ગુરુએ વાટડી રે, કરું મેળાવો આજ રે; ગગત સંત મેં પામીયા રે, જીમ પંખીને બાજ રે.સ. ૨૭ જોગી સુણી સન્મુખ થયા રે, કુંવરે ગ્રી તવ હોય રે; દેવી દેખતાં નાખીયા રે, ભસ્મ હુતાશને હોય છે.રારસ્તો હોય મિત્ર' લઇ નીકળ્યો છે સરોવર સાત કરંત રે; નૃપ પૂછતાં તે કહે રે, સાંભળો અમ વૃતાંત રે.રા. રિલા વાઘભયે નાઠા અને રે, જોગી મળ્યા પાપ યોગ રે; પૂછયો કહ્યો અને મૂળથી રે, તુમ અમ યોગ વિયોગ રે... Boll. તવ હોય કહે તુમને દીયું રે, સોવત સિદ્ધિ કરાય રે; લોભે અમે તસ વશ પડ્યાં રે, મધમાખીને ન્યાય રે.રા. 31ll દેવીભુવન ભેગા મળ્યાં રે, નાથે દીયાં અમ પ્રાણ રે; પાપીએ જે ચિંતવ્યું કે આપે લસું નિર્વાણ રે.રા. રૂરી તિહું જણ રણ ઓલંઘતા રે, દેખી અનુપમ ગામ રે; વનપરિસરે વિશ્રામતાં રે, યક્ષાલય શુભ ઠામ રે... ૩ બીજે ખડે એ કહી રે, પહેલી ઢાળ રસાળ રે; શ્રી શુભવીર રસિકજના રે, સુણજો થઈ ઉજમાળ રે.સ. ૩૪ ૧ - હાથણી, ૬ - વાંદરો, ૩ - સરોવર જળ, ૪ - વિદ્યાધર. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાત)
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy