________________
-: ઢાળ પહેલી:
(જુઓ અગમ ગતિ પુણ્યની રે..એ દેશી.). રગે રંગિત રતિસુંદરી રે, ક્રીડા કરે સહ નાથ રે; રેવા નદી જલ ઝીલતાં રે, જિમ કણિી ગજ સાથ રે..રાગે. // તેહવે કોલાહલ થયો રે, સુભટ દશે શિ ધાય રે; બાણ ગણત ચલતાં ઝખે રે, અવાજ થાય રે..રગે. //રા *શાખામૃગ ટુક ટુક કરે રે ઘણી ચિત્ત ડહોળાય રે; નદી તટ આવી પૂછતાં રે, કુંવરને ભટ ઉચાય રે..રા. all સાહિબ જલક્રીડા વશે રે, જોતાં ભટ પરિવાર રે; કંચૂક કપિ એક લઇ ગયો રે, પૂંઠે પડ્યા અસવાર રે.રા. //૪ll તે પણ પાછા આવીયાં રે, દીઠો કપિ નહિ કોય રે; વાત સુણી વિલખી થઇ રે, રાણી તિહાં ઘણું રોય રે.. //પ કુંવર પિયાને ઇમ કહે છે, જાઓ તમે સવિ ગેહ રે; કંચૂક સાત માસમાં રે, આવશું લઇને તેહ રે... Iકો એમ કહી કુંવર સીધાવીયા રે, ચંદ્રનાડી સ્વર જોય રે; શબ્દ શકુત પંખી તણાં રે, તે પણ સુંદર હોય રે... Ill સિંહ ક્યું માર્ગે મહાલતો રે, ચઢ્યો એક ગિરિશ્ચંગ રે; બહુ વિધ કૌતુક દેખતો રે, વતફળ જળસર ગ રે.... તો વૃક્ષ અશોક ઘટાતળે રે, દીઠો સાધક એક રે; મૌનપણે ઊભો રહા રે, કુવર ધરીય વિવેક ટે...રા. / જાપ પૂરો કરી તે વહે રે ભલે પધાર્યા આજ રે; આકૃતિએ ગુણવંત છો રે, લક્ષણથી નારાજ રે... ૧oll કુંવર ભણે મુજને કહો રે, જે અમ સરખું કાજ રે; આગે ઉતમ ઉપકાર્ટે રે, દીધાં દેહ ધનરાજ રે... /૧૧ll તે કહે હું વિધાધરુ રે દીયો કામિત ગુરુરાય રે મંત્રસાધન વિધિએ કહ્યું કે, કોઇ સર કરે અંતરાય રે.સ. ૧ી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)