________________
ઉપમાઓ
દૃષ્ટાંતો મસી વિયોવસી (૯.પ૩)
દાવાગ્નિનું દષ્ટાંત (૧૪.૪૨) સદ સીદો વ મિયંકાહાય (૧૩.રર)
પક્ષીનું દૃષ્ટાંત (૧૪.૪૬) પંવા વિશે a નહેર પવિત્ત (૧૪.૩૦) મૃગ (૧૯૭૭) વિવન્તસારો વણિકો ન પોઢ (૧૪.૩૦) ગોવાળ (રર.૪૫) 'ગો તોર મારો વ (૧૯૩૫)
ભાથું (૧૯૧૮) સત્ય નહીં વરમતિવવવ (ર૦.૨૦)
બળતું ઘર (૧૯.૨૨) સિરે વૂડામણી નહીં (રર.૧૦)
ત્રણ વણિક (૭.૧૪) આ પ્રમાણે ઉપમાઓ વગેરે જો બધી જ કથાઓની એકઠી કરી તેનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવે તો ભારતીય કાવ્યશાસ્ત્રના ઇતિહાસ માટે કેટલાય નવા ઉપમાનો અને બિંબો મળી શકે. કથાનક રૂઢિઓ અને મોટીફક્સ -
કથાઓના તુલનાત્મક અધ્યયન માટે તેના મોટિફક્સ (કથાઘટકો) અને કથાનકોની રૂઢિઓનું અધ્યયન કરવું ઘણું જ જરૂરી છે. તેનાથી કથાના મૂળ તેમજ વિકાસને શોધી શકાય.(સત્યેન્દ્ર લોક સાહિત્ય વિજ્ઞાન) પાલી-પ્રાકૃતની કથાઓમાં કેટલીય સરખી કથાનક રૂઢિઓનો પ્રયોગ થયો છે.”
મહાપુગોમાં જો કે કેટલીય કથાઓ પ્રયુક્ત થયેલી છે. તેમના વ્યક્તિ વાચક નામોની સંખ્યા હજાર ઉપર હોઈ શકે. પરંતુ તેમાં જે મોટિફસ-કથાઘટકોનો પ્રયોગ થયો છે તે એકસો જેટલા હશે, તેમની જ પુનરાવૃતિ કેટલીય કથાઓમાં થતી રહે છે. આ કથાઓના કેટલાક કથાઘટકો જોવા લાયક છે. ૧. શિષ્યની જિજ્ઞાસાનું ગુરુ દ્વારા સમાધાન. ૨. માતા દ્વારા સ્વપ્ન દર્શન અને પુત્રજન્મ. ૩. ગર્ભિણી સ્ત્રીનો દોહદ. ૪. મુનિ ઉપદેશથી વૈરાગ્ય. ૫. માતાપિતા અને પુત્ર વચ્ચે વૈરાગ્ય સંબંધી વાર્તાલાપ. ૬. પૂર્વ-ભવ કથન અને જાતિ સ્મરણ. ૭. બે પ્રતિપક્ષી ચરિત્રોનું 4%.