________________
તીર્થકર જીવન દર્શન
શ્રી મુનિસુવ્રત સ્વામી માતા:-પદ્માવતી
પિતા:-સુમિત્ર વંશ -હરિ
ગોત્ર:-ગૌતમ વર્ણઃ-શ્યામ
ઊંચાઈઃ-૨૦ ધનુષ્ય લાંછન -કૂર્મ
ભવ:-૯ ગર્ભકાળ:-૯મહિના ને ૮ દિવસ
કુમારકાળ:-૭.૫ હજાર વર્ષ રાજ્યકાળ:-૧૫ હજાર વર્ષ
ગૃહસ્થકળ:-૨૨,પ૦૦ વર્ષ છદ્મસ્થકાળ:-૧૧.૫ મહિના
સંચતકાળ:-૭૫૦૦ વર્ષ જીવનકાળ:-૩૦ હજાર વર્ષ
શાસનકાળ:-૬ લાખ વર્ષ પુત્ર/પુત્રી:-૧૯ પુત્ર
ગણધર -૧૮ સાધુ:-૩૦,૦૦૦
સાધ્વી:-પ૦,૦૦૦ શ્રાવક:-૧,૭૨,૦૦૦
શ્રાવિકા:-૩,૫૦,૦૦૦ યક્ષ:-વરુણ
યક્ષિણી:-નરદત્તા ચ્યવન કલ્યાણક-શ્રાવણ સુદ-૧૫
ચ્યવન નક્ષત્ર:-શ્રવણ જન્મ કલ્યાણક -વૈશાખ વદ-૮
જન્મ નક્ષત્ર:-શ્રવણ જન્મ રાશિ:-મકર
જન્મ ભૂમિ -રાજગૃહ દીક્ષા કલ્યાણક-ફાગણ સુદ-૧૨
દીક્ષા નક્ષત્રઃ-શ્રવણ દીક્ષા તપઃ-ઉપવાસ
દીક્ષા શિબિકા:-અપરાજિતા દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ -રાજગૃહી પારણાનું સ્થળ:-રાજગૃહી
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણકા-મહા વદ-૧ર કેવલજ્ઞાન નક્ષત્રઃ-શ્રવણ
કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-ચંપક
કેવલજ્ઞાન ભૂમિ:-રાજગૃહી નિર્વાણ કલ્યાણક -વૈશાખ વદ -૯ નિર્વાણ નક્ષત્ર:-શ્રવણ નિર્વાણ તપ:-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિ:-સમેતશિખર ચૌદપૂર્વધારી પ૦૦ અવધિજ્ઞાની ૧૮૦૦ મન:પર્યવ જ્ઞાની ૧૫૦૦ કેવળજ્ઞાની ૧૮૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૨૦૦૦ વાદ લબ્ધિવાળા ૧૦૦૦
295