________________
પર્વ-૭મું ૨૧.નમિનાથ ચરિત્ર સર્ગ-૧૧મો
ભવ પહેલો:- જંબુદ્વીપના ભરત વિજયમાં કૌશાંબી નામે નગરી છે. તેમાં સિધ્ધાર્થ નામે રાજા હતો. તેણે સુદર્શન મુનિની પાસે દીક્ષા લીધી. વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
બીજો ભવઃ- અપરાજિત વિમાનમાં ૩૩ સાગરોપમના આયુવાળા દેવપણે ઉત્પન્ન
થયા.
ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મિથિલા નામે નગરી છે. તેમાં વિજય નામે રાજા હતો તેની વપ્રા નામની પ્રિયા હતી. સિધ્ધાર્થ રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂંધી હતી. તે વખતે તત્કાળ વપ્રાદેવી પ્રાસાદના શિખર પર ચડ્યા હતા. ગર્ભના પ્રભાવથી વેરીઓ વિજય રાજાને નમ્યા હતા. તેથી તેણે પ્રભુનું નિમ એવું નામ પાડ્યું. પિતાની ઇચ્છાથી પરણ્યા તેમજ રાજ્ય કારભાર સ્વીકાર્યો. લોકાંતિક દેવોની ઇચ્છાથી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાના બીજા દિવસે દત્ત રાજાને ઘરે પારણું કર્યું. નવ માસ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહી કેવળજ્ઞાનને પામ્યા. ૧ હજાર મુનિઓની સાથે અનશન ગ્રહણ કરી નિર્વાણ
પામ્યા.
ო
મુનિસુવ્રત પ્રભુના નિર્વાણ પછી છ લાખ વર્ષ નિર્ગમન થયાં ત્યારે શ્રી નમિનાથનું નિર્વાણ થયું.
અષાઢ વદ આઠમ, અશ્વિની નક્ષત્ર, મેષ રાશિ.
પ
کو
ર
*
జ
૬
ਤ
રા
૧
•≈
297
5)
શ
·I
39
.
૧૨
૧૦
८
૧૧
C