________________
તીર્થકર જીવન દર્શન
શ્રી શ્રેયાંસનાથ માતા-વિષ્ણુ
પિતા:-વિષ્ણુ વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણ-સુવર્ણ
ઊંચાઈઃ-૮૦ ધનુષ્ય લાંછનઃ-ખગી
ભવ:-૩ ગર્ભકાળ:-૯મહિના ને ૬ દિવસ
કુમારકાળઃ-૨૧ લાખ વર્ષ રાજ્યકાળ:-૪ર લાખ વર્ષ
ગૃહસ્થકાળ:-૬૩ લાખ વર્ષ છઘકાળ -૨ મહિના
સંયતકાળ:-ર૧ લાખ વર્ષ જીવનકાળ:-૮૪ લાખ વર્ષ
શાસનકાળ:-૫૪ સાગરોપમ પુત્ર/પુત્રી:-૯૯ પુત્ર
ગણધર:-૭૬ સાધુ:-૮૪,૦૦૦
સાધ્વીઃ -૧,૦૩,૦૦૦ શ્રાવક-૨,૭૯,૦૦૦
શ્રાવિકા -૪,૪૮,૦૦૦ યક્ષ:-ઈશ્વર
યક્ષિણીઃ-માનવી ચ્યવન કલ્યાણક -વૈશાખ વદ-૬
વન નક્ષત્ર:-શ્રવણ જન્મ કલ્યાણક:-મહા વદ વદ-૧ર જન્મ નક્ષત્રઃ-શ્રવણ જન્મ રાશિઃ-મકર
જન્મ ભૂમિ -સિંહપુર દીક્ષા કલ્યાણકા-મહા વદ-૧૩
દીક્ષા નક્ષત્રઃ-શ્રવણ દીક્ષા તપ:- ઉપવાસ
દીક્ષા શિબિકા -વિમલપ્રભા દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિ -સિંહપુર પારણાનું સ્થળ:-સિદ્ધાર્થપુર
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતોઃ-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણક-પોષ વદ-0)) કેવલજ્ઞાન નક્ષત્રઃ-શ્રવણ
કેવલજ્ઞાન તપ -૨ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-અશોક
કેવલજ્ઞાન ભૂમિ:-સિંહપુર નિર્વાણ કલ્યાણક-અષાઢ વદ -૩ નિર્વાણ નક્ષત્રઃ-ધનિષ્ઠા નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિડ-સમેતશિખર
274.