________________
તીર્થકર જીવન દર્શન
શીતલનાથ માતા- નંદા
પિતા-દઢરથ વંશ- ઇક્વાકુ
ગોત્ર-કાશ્યપ વર્ણ- સુવર્ણ
ઊંચાઇ- ૯૦ ધનુષ લાંછન- શ્રીવત્સ
ભવ- ૩ ચ્યવન નક્ષત્ર- પૂર્વાષાઢા
ચ્યવન કલ્યાણક-ચૈત્ર વદ ૬ જન્મનક્ષત્ર- પૂર્વાષાઢા
જન્મ કલ્યાણક-પોષ વદ ૧૨ દીક્ષા કલ્યાણક – પોષ વદ ૧૨ દીક્ષાનક્ષત્ર- પૂર્વાષાઢા
દીક્ષાશિબિકા-ચંદ્રપ્રભા દીક્ષાસ્થળ- સહસ્સામ્રવન
દીક્ષાતપ- છઠ પારણાનું સ્થળ- રિષ્ટ નગર
પ્રથમ પારણુ-ક્ષીર કેવળજ્ઞાન નક્ષત્ર-પૂર્વાષાઢા
કેવળજ્ઞાન વૃક્ષ-પીપળો કેવળજ્ઞાન ભૂમિ-સહસ્સામ્રવન
કેવળજ્ઞાન કલ્યાણક-માગસર વદ ૧૪ નિર્વાણ નક્ષત્ર- પૂર્વાષાઢા
નિર્વાણ કલ્યાણક-ચૈત્ર વદ ર નિર્વાણ ભૂમિ- સમેતશિખર
નિર્વાણ તા- ૩૦ ઉપવાસ આયુષ્ય- ૧ લાખ પૂર્વ સાધુ- ૧ લાખ
સાધ્વી-૧ લાખ હજાર યક્ષ-બ્રહ્મ
યક્ષિણી-અશોકા દેવી શ્રાવકો- ૨૮૯૦૦૦
શ્રાવિકા-૪પ૮૦૦૦ અવધિજ્ઞાની ૭ર૦૦ પૂર્વધારી ૧૪૧૪ મન:પર્યવજ્ઞાની ૭૫૦૦ કેવળજ્ઞાની ૭૦૦૦ વૈક્રીય લબ્ધિવાળા ૧૨૦૦૦ વાદ લબ્ધિવાળા પ૮૦૦
272