________________
થાય છે. દ્વાદશાંગી રચાય છે. તંબરૂ નામે યક્ષ, મહાકાલી નામે યક્ષિણી તેમના શાસનકાળમાં થાય છે.
મોક્ષનો સમય નજીક જાણી પ્રભુ વિહાર કરતા સમેતશિખરે પધારે છે. ત્યાં ૧૦૦૦ મુનિઓ સાથે ૧ માસનું અનશન સ્વીકારી ચૈત્ર સુદ-૯ને દિવસે પુનર્વસુ નક્ષત્રમાં અવ્યયપદને પામે છે. (અભિનંદન પ્રભુના નિર્વાણ પછી નવ લાખ ક્રોડ સાગરોપમ ગયા પછી સુમતિનાથ પ્રભુ મોક્ષે ગયા.) જન્મઃ વૈશાખ સુદ આઠમ, મઘા નક્ષત્ર, સિંહ રાશિનો ચંદ્રમા.
૧૨
(
૧૦
૧૦
X
૧૧
X
૯
કે
૮
આ સૂ ર બુ
શ
રા
પ
ચું
કેતુ રાહુ મૂળ ત્રિકોણ રાશિના છે. મંગળ, શનિ અને બુધ શુક્રનો સ્વ રાશિ પરિવર્તન યોગ છે. ચારે ચાર કેન્દ્રો અને ત્રિકોણમાં નવેય ગ્રહો પરસ્પર કારકત્વ યોગમાં છે.
જીવનદર્શન માતા:-મંગલા
પિતા:-મેઘ વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ વર્ણઃ-સુવર્ણ
ઊંચાઈ:-૩૦૦ ધનુષ્ય લાંછન - કચ
ભવ:-૩ ગર્ભકાળ:-૯મહિનાને ૬ દિવસ
કુમારકાળ:-૧૦ લાખ પૂર્વ રાજ્યકાળઃ-૧૨પૂર્વાગ અધિક ર૯ લાખ ગૃહસ્થકાળ:-૩૯ લાખ પૂર્વ અને ૧૨
પૂર્વાગ
261