________________
છદ્મસ્થ કાળઃ-૨૦ વર્ષ જીવનકાળ:-૪૦લાખ પૂર્વ પુત્ર/પુત્રીઃ-૩ પુત્ર સાધુ:-૩,૨૦,૦૦૦ શ્રાવક-૨,૮૧,૦૦૦ યક્ષ:-તુંબરુ ચ્યવન કલ્યાણક-શ્રાવણ સુદ ર જન્મ કલ્યાણક-વૈશાખ સુદ ૮ જન્મ રાશિ -સિંહ દીક્ષા કલ્યાણક-વૈશાખસુદ ૧૫ દીક્ષા ત૫:-ર ઉપવાસ દીક્ષા વૃક્ષ:- શાલ પારણાનું સ્થળ:-વિજયપુર સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-મઘા કેવલજ્ઞાન વૃક્ષ - પ્રિયંગુ નિર્વાણ કલ્યાણક -ચૈત્ર સુદ ૯ નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ ચૌદપૂર્વી ૪૦૦૨ અવધિજ્ઞાની ૧૧૦૦૦ મન:પર્યવજ્ઞાની ૧૦,૪૦૦ કેવળજ્ઞાની ૧૩૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૮૪૦૦ વાદ લબ્ધિવાળા ૧૦૪૫૦
સંયતકાળ:-૧રપૂર્વાગ ઓછા ૧લાખપૂર્વ શાસનકાળ:-૯૦લાખ કોટી સાગ ગણધર -૧૦૦ સાધ્વી:-૫,૩૦,૦૦૦ શ્રાવિકા -૫,૧૬,૦૦૦ યક્ષિણી:-મહાકાલી ચ્યવન નક્ષત્રઃ-મઘા જન્મ નક્ષત્રઃ-મઘા જન્મ ભૂમિ:-અયોધ્યા દીક્ષા નક્ષત્રઃ-મઘા દીક્ષા શિબિકા -અભયંકર દીક્ષાભૂમિ:-અયોધ્યા પ્રથમ પારણું:-ક્ષીર કેવલજ્ઞાન કલ્યાણક-ચૈત્રસુદ-૧૧ કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિ -અયોધ્યા નિર્વાણ નક્ષત્રઃ-પુનર્વસુ નિર્વાણ ભૂમિ:-સમેતશિખર
262