________________
જીવનકાળ:-૫૦લાખ પૂર્વ પુત્ર/પુત્રી:સાધુ:-૩ લાખ શ્રાવક-૨,૮૮,૦૦૦ ચક્ષ:-ચક્ષેશ્વર ચ્યવન કલ્યાણક -વૈશાખ સુદ ૪ જન્મ કલ્યાણકઃ-મહા સુદ ૧૪ જન્મ રાશિ - મકર દીક્ષા કલ્યાણક:-મહા સુદ ૧૨ દીક્ષા તપ:-98 દીક્ષા વૃક્ષ:પારણાનું સ્થળ:-ઈન્દ્રદત્તરાજા અયોધ્યા સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-અભિજિત કેવલજ્ઞાન વૃક્ષ - રાયણ નિર્વાણ કલ્યાણક-વૈશાખ સુદ ૮ નિર્વાણ તપ-૩૦ ઉપવાસ
શાસનકાળ:ગણધર:-૧૧૬ સાધ્વીઃ -૬,૩૦,૦૦૦ શ્રાવિકા:-૫,૨૭,૦૦૦ યક્ષિણી -કાલિકા ચ્યવન નક્ષત્રઃ-અભિજિત જન્મ નક્ષત્ર:-અભિજિત જન્મ ભૂમિ:-અયોધ્યા દીક્ષા નક્ષત્ર:-અભિજીત દીક્ષા શિબિકા:-અર્થ સિધ્ધ દીક્ષાભૂમિ -અયોધ્યા પ્રથમ પારણું -પરમાન્ન કેવલજ્ઞાન કલ્યાણક-પોષ સુદ-૧૪ કેવલજ્ઞાન તપ-છઠ્ઠ કેવલજ્ઞાન ભૂમિ -અયોધ્યા નિર્વાણ નક્ષત્રઃ-પુષ્ય નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર સાથે ૧૦૦૦મુનિઓ મોક્ષે પામ્યા.
અવધિજ્ઞાની ૯૮૦૦ ચૌદપૂર્વી ૧ હજાર પાંચસો મન:પર્યવજ્ઞાની ૧૧૬પ૦ કેવળજ્ઞાની ૧૪૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૯૦૦૦ વાદ લબ્ધિવાળા ૧૧૦૦૦
259