________________
વર્ણવાળી ને કમળના આસનવાળી કાલિકા નામની શાસન દેવી હતી.
પ્રભુની દેશનાથી અનેક નરનારીઓએ તત્કાલ દીક્ષા લીધી. અને વજ્રનાભ વગેરે એકસો સોળ ગણધરો થયા. પચાસ લાખ પૂર્વનું આયુષ્યવાળા ૧ હજાર મુનિઓ સાથે ૧ માસના અનશન કરી સમેતશિખર પર્વત પર વૈશાખ માસની શુક્લ અષ્ટમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતા મોક્ષે ગયા.
સંભવનાથ સ્વામીના નિર્વાણ પછી દશ લાખ ક્રોડ સાગરોપમ વીત્યા ત્યારે અભિનંદન સ્વામી નિર્વાણ પામ્યા.
જન્મઃ-મહાસુદ બીજ, અભિજિત નક્ષત્ર, મકર રાશિ
را.
૧૧
શું
૮
માતા:-સિધ્ધાર્થા
વંશ:-ઇક્ષ્વાકુ
વર્ણઃ-સુવર્ણ
લાંછનઃ-વાનર
સૂ ૧૦
છે.
૧૨
عي
બુ
શ ૭
મેં ૧ રા
જીવનદર્શન
ગર્ભકાળ:-નવમાસ સાડાસાત દિવસ
રાજ્યકાળઃ-૮પૂર્વાંગ સહિત ૩૬લાખ પૂર્વ છદ્મસ્થકાળ:-૧૮ વર્ષ
૬
શનિ શુક્રનો સ્વરાશિ અને સૂર્ય મંગળના ઉચ્ચરાશિ પરિવર્તન યોગ છે. નવેય ગ્રહો ચારેય કેન્દ્રોમાં બે ત્રિકોણમાં છે.
ભવઃ-૩
૨
258
૪
૩
૫.
પિતા:-સંવર
ગોત્ર-કાશ્યપ
ઊંચાઇઃ-સાડા ત્રણસો ઘનુષ
કુમારકાળઃ-સાડાબારલાખ પૂર્વ ગૃહસ્થકાળઃ-સાડા ૪૮ લાખ પૂર્વ-૮પૂર્વાંગ સંચતકાળઃ-૮પૂર્વાંગ ઊણા ૧લાખપૂર્વ