________________
(૧) ઉપમા અલંકાર ઢાલ || ૨ || નખહ ની પન નીરમલા રે, ચલકઈ યમ રવી ચંદ | - // ૧૨ //
કમલ નાલ જસી બાંધ્વી રે, કરિ કંકણની રે માલ / – // ૧ // નખ ગુજની ઓપમા રે, ઝલકઈ યમ આરીસ /
નીશા શમઈ યમ દામ્યની રે, ત્યમ ચલકે નાદીસો રે // ૧૯ // ઢાલ || ૩ || દંત જશા ડાડિમ ફલિ રે, અકલ અનોપમ અંગ // ૨૨ //
ભમરિ લંક જિમ વેલડી રે, ધનુષ ચઢાવ્ય બાણ / - // ૨૩ //
ઊપરિ સોહઈ મોગરો રે, જિમ મ્યુક અંબાડાલિ // ૨૫ // ઢાલ || ૬ || યુ મૃગપતિ દીઠઈ મદિ માતો, મેગલ તે પણિ નાહાસઈ રે //પ૩ // ઢાલ || ૭ ||. રાય બુઝઈ રવિ સરીખુ, ભામંડલ પૂર્હિ સહી / - // ૬૨ // ઢાલ || ૮ || આઠઈ મદ જે મેગલ સરીખા, જિન જી પી જિન વારઈ રે - //૬૭ // ઢાલ || ૧૨ || ગંભીરો યમ સાયર સાચો, ન કહઈ પરનો દોષ //૧ // ઢાલ || ૨૧ || ગલીઈ ધોય જિમ કાગડો, કિમ ઊજલ હોસઈ બાપડો | - //૧૫// ઢાલ || ૨૩ || સૂરય સાખ્ય વિનાં નહી પૂણ્ય, મન વ્યહણી જિમ કયરીઆ સુન્ય //30 //
નીશા શમઈ જિમ એ નવી ભજો, તિમ ભોજન જાણીનિં તો / – //૩૧ // ઢાલ || ૨૫ || જિમ સમતા વિન તપ તે છાહાર, તીમ સમકત વિણ ધર્મ અસાર / – //૭ર// ઢાલ || ૩૯ || વણ ગુણતિ વિદ્યા ગલઇ, દૂરિ ગયાં જિમ નેહ / – //૩૬ // ઢાલ || ૪૧ | ધર્મ ક્યા વિન તે તમ્ય, જમ્મુ લખુ અનો / - આંચલી ઢાલ || ૫૪ || તીર્થમાંહા યમ શ્રીસેગુંજ, સુરપતિ માંહા જિમ અંદ્ર /
મંત્રમાંહિ જિમ શ્રીનવકાર, ગાંગણમાંહા જિમ ચંદ્ર //૭૯ // ઢાલ || ૭૬ / સલજ વહુ જિમ વણિગની, તે કિમ બાહઈરિ ઈસઈ /૧૮ // (૨) ઉન્ઝક્ષા અલંકાર
એણઇ જગી બંધ ચતુરવિધી મોટો, જાણે કનકતણો વલી લોટો /
નંધા તાસ કરઇ તે ખોટો, લીધો પાપતણો શરિપોટો //૬ ૬ // (૩) રૂપક અલંકાર ઢાલ || ૨ || રેખા સુંદર સાથી રે, દેખત હોય આનંદો રે // ૧૨ //
પદપંકજનું જોડલું રે, નેવરનો ઝમકાર / // ૧૩ // ઉદર પોયણનું પનડુ રે, નાભી કમલ રે ગંભીર / - // ૧૫ // રીદઈ કમલ વન દીપતુ રે, કુંભ પયુધર દોય / - // ૧૬ //
કરતલ જાસુ ફૂલડાં રે, રેખા રંગ અનેક / - // ૧૮ // ઢાલ || ૩ || કોકીલ કંઠિ કાંસ્યની રે, વદતી જઈજઇકાર // ૨૦ //
ચંદમુખી મૃગ લોયણી રે, કનક ક્યોલાં ગાલ / - // ૨૧ // જીભ અમીનો કંદલો રે, અધુર પ્રવાલી રંગ / - // ૨૨ //