________________
(૨) પ્રાસાનુપ્રાસ અલંકાર
ઢાલ || ૨૩ ||
ઢાલ || ૩૧ ||
(૩) લાટાનુપ્રાસ ઢાલ || ૧૩ ||
ઢાલ || ૨૧ ||
ઢાલ || ૨૩ ||
ઢાલ || ૪૩ ||
ઢાલ || ૫૦ ||
એટલે પ્રાસ અને અનુપ્રાસ. (અંત્યાનુપ્રાસ)
સાધ સાધવી શ્રાવક જેહ, શ્રાવિ ભગતિ કરી જઈ તેહ । સાતઇ ક્ષેત્ર એ સોહામણાં, અહીં ખરચ્યા તે ધન આપણાં ||૫૩|| સંચિ તે નર દૂખીઓ થાય, ખરચ્યુ તે ધન કેઉિં જાય । ક્યરપીનેિં મન્ય એ ન સોહાય, વચન રૂપી વાજઇ ધાય ||૫૪|| ભૂમિ રહ્યાં ઘન વણસી જાય, પરધરિ મુક્યા પરનાં થાય । હરઈ ચોર નિં રાજા લીઈ, વસવાનર પરજાલી દીઈ ।।૫૫ || ઘરબારિ કુઆીિં નીરિ, સાયર જલ નદીઅ નિ તીરિ । દ્રઈ વાવ્ય સરોવર કંઠિ, પૂણ્ય હેતિ સીસ મછટિ ।।૫૯ ।। એમ ભવ્ય ભવ્ય ભમતાં ભંગિં, આકુંખા આંણી અંગિં દિઓ મીછાડ રંગિ, દેવ ગુરૂ જિન પ્રતિમા સંગિ ।।૬૦।। એક જ શબ્દોની પુનઃ પુનઃ આવૃત્તિ થવી.
એક મંદિર બહુ બાલક દીસઇ, એક ધરિ નહિ સંતાનો । એક મંદિર બહુ રદન કરતા, એક મંદિર બહુ ગાંનો ||૧૩ // એ ચ્યારે મીથ્યાત જ હોય, મીથ્યાધર્મ મ કરયુ કોય । મીથ્યાધર્મ કરતાં વલી, પૂણ્ય સકલ જાઈ પરજલી ||૧૪ || ન્યાન લખાવો ન્યાંની કહઈ, ન્યાન થકી જિનશાસન રહઇ । ન્યાન થકી બુઝઈ નર નાર્ય, ત્યાંન વડુ એણઈ સંસાર્ય ।।૪૭।। અણગલ નીર ન પીજીઇ, અંણગલિ ઝીલવું વાર્ય રે ! અણગલિ વસ્ત્ર પખાલતાં, પાપ ઘણું જ સંસાર્ય રે ।।૬૨/ જુહુ બોલતાં જાઇ લાજ, જુઠ્ઠું બોલતાં વણસઈ કાજ ।
ઢાલ || ૭ ||
જુઠુ બોલતાં મુર્યખ થાય, જુઠ્ઠું બોલતાં દૂરગતિ જાય ।।૨૮।। સતવાદી નિ સહુ કો નમઇ, સતવાદીનું બોલ્યુ ગમઇ । સતવાદિ દૂરગતિ નવિ ભમઇ, સતવાદિ તે સીવપુરિ રમઇ ।।૪૨।। એક નર હાથી હિવર હાર્ય, એક નિં નહી એક છાલું બાર્ય । એક નર નિં મંદીર માલીઓ, એક ઝૂંપડીઇં સો જાલીઆ ।।૨૪।। એક નર નારી દીસઇ ઘણી, એક નર નાર્ય વિના રે વણી ।
એક નર ભોજન અમૃત આહાર, એક નર ધઇશ તણો જ વીચાર ।।૨૫||
(આ) અર્થાલંકાર
કાવ્યમાં અર્થને આશ્રયી ન રહેલા એ અર્થાલંકાર કહેવાય છે. અર્થાલંકાર શબ્દનું પરિવર્તન કરવા છતાં પણ કાવ્યમાં કાયમ રહે છે.