________________
સાથે ચોક્કસ ધનનાં પોટલાં જાય છે. પરન્તુ જેનાં ઘરમાં લક્ષ્મી છે, છતાં માગણ નિરાશ થઈને પાછાં ફરે છે ત્યારે તેની માતા કે જેણે દશ માસ સુધી પોતાના પેટમાં જેને પોષ્યો છે એવાં પુત્ર થકી શરમની મારી ઝૂકી જાય છે.
ગાહા ।।
દાનેન લંત કલપદુમા, દાનેન ફલંત સોભાગ |
દાનેન ફરત કિર્તિકાંમ્યની, દાનેન હો અંત નીરમલા દીહા ।।૬૧ || ગાથા કડી નંબર ૬૧માં દાનનો મહિમા બતાવ્યો છે.
દાન વડે કલ્પવૃક્ષ ફળે છે, ફળે છે. તેમ જ અંતમાં દાનથી જ આ આત્મા નિર્મળ થાય છે.
દાનથી સૌભાગ્ય ફળે છે, વળી દાન વડે કીર્તિરૂપી કામિની પણ
ઢાલ|| ૨૪ ||
દેસી. આવિ આવિ ઋષભનો પુત્ર તો // રાગ. ધ્વન્યાસી ।। નિ નવનીય્ પાંમીઇ એ, રાજરીધ્ય સુખભોગ એ દાન વખાણીઈ એ ।
દાંનિં રૂપ સોહામણુ એ, દાંનિ સકલ સંયોગ ।।૬૨ ।।
એ દાન વખાણીઇ એ
આંચલી.
દાંનિ મહઇલા અતિભલિ એ, દાંનિ બંધવ જોડચ એ /
દાંનિં ઊતમ કુલ ભલુ એ, કુટંબતણી કઈ કોય ।।૬૩।। એ દાન
દાંનિં ભોજન અતિભલુ એ, સાલિ દાલિ વ્રત ઘોલ / એ. વસ્ત્ર વિવધ્ય વલી ભાતનાં એ, મનવાંછીત તંબોલ ।।૬૪ || એ દાન.
દાંનિં રજઈ દેવતા એ, દાંનિં સુરતરૂ બાર્ય | એ. દાંનિં અતિ પૂજા પાંમિઇ એ, દાંન વડુ સંસાર્ય ।।૬૫|| એ દાન.
દાંનિં હિવર હાથીઆ એ, સેવઈ સુભટની કોડય। એ. ઓટઇ ઓલગ કઈ કરઇ એ, ઊભા બઇ કર જોડચ ।।૬૬ || એ. દાન
ખીર ખાંડ ધ્રત જોય । એ.
દાંની વખાણું સંગમો એ, સાલિભદ્ર પણિ ઊપનો એ, નર ભવિ સૂર સૂખ હોય ।।૬૭|| એ દાન.
વનમાં મુની પ્રતલાભીઓ એ, સો દાની નહઈસાર । એ.
તે નર સંપતિ પામીઓ એ, તીર્થંકર અવતાર ।।૬૮ ।। એ દાની.
અભય દાંન સુપાત્રથી એ, નીસઈ મોક્ષ વ ંત / એ. અચ્યુત અનુકંપા કીર્તથી એ, જિન કહઇ ભોગ લહંત ।।૬૯ ।। એ દાન.