________________
૫૦૭
જીવવિચાર રાસ એક અધ્યયન શાહાસ્ત્રિ - શાસ્ત્રમાં શાંખ્ય - સાંખ્યા શાંગિના - સંજ્ઞા શિરા - નસો. શીઘ - સિદ્ધ શીલ સદારાશ - સ્વપત્નીવ્રત પાળનાર
શ્રી - સ્ત્રી શ્રીમંધરજી - શ્રીમંધર સ્વામીને શ્રી લગિ - સ્ત્રીલિંગે શ્રી સેતુજગીરનારય - શેત્રુંજય ગિરનાર
ષષ્ટ્ર- છ સકલ - શુક્લા સકલ - બધા. સક્યો - શક્યો સઘલઈ - સઘળી, સઘળે. સઘલામાં - સર્વમાં, બધામાં સઘરઈ - સંઘરે, લઈ જવું સદીવ = સદેવ - હંમેશાં સધઈયિ - શ્રદ્ધા કરીએ સધર્મ - સુધર્મ સબલ - ખૂબ બળવાન સમક્ત - સમકિતા સમકીધ - સમકિતા સમચતુરસ - સમચોરસ સંસ્થાના સમજિન - જિન સરીખા સમઝઈ - સમઝે સમદાયિ - સમુદાયમાં સમભતલાથી - સમ પૃથ્વીથી સમરિ - સ્મરણ કરવાથી સમરૂં - સ્મરણ કરૂં સમલા - સસલા સમામિછાદ્રિ - સમા મિથ્યાદષ્ટિ સમિ - સમય સમુદ્ગ - સમુદનગા સમુઠ્ઠીમ - સંમૂર્છાિમાં સરઈ - ગણાય, ગણતરી થાય.
સરખી - જેવી સરપાદીક - સર્પ આદિ સરવ - સર્વ સરૂપ - સ્વરૂપ સર્વારથસીધિ - સર્વાર્થસિદ્ધ સહઈ - હજાર સહઈસરિ - સહસ્ત્ર સહઈસ - હજાર સહઈસાર - સહસ્સાર સહિત ચોરાસી - ચોર્યાસી હજાર સંઘરઈ - સંઘરે, ન લઈ જાય સંઘેણ - સંઘયણ. સંઘેનમ - સંઘયણ સંચ પિંડ, જથ્થો સંચ - સંગ્રહ સંતા - સિવતા સંધૂ - સંધિસ્થાના સંપદિ – સંપત્તિ સંપૂર - સંપૂર્ણ સંયોગિં - સંયોગમાં સંસારિ - સંસારે, સંસારમાં સંસ્કાન - સંસ્થાન, આકૃતિ સંહેર્ણ - સાહારણ, દેવતા હરીને લઈ જાય. સાઠી - સાઠ (૬૦) સાઢાં પનર - સાડા પંદર સાઢા બાસઠ - સાડા બાસઠ સાધ - સાધુ સાધનો - સાધુનો સાતઈ - સાતે સાત સહ્યા જોઅણ - સાતસો જોજન સાયર - સાગર સારદા - શારદા, સરસ્વતી દેવી. સાસઉસાસ - શ્વાસોચ્છવાસ સાહશત્રિ - શાસ્ત્રમાં સાહામો - સામો સાહયમો - સામો. સાંગિના - સંજ્ઞા સાંગ્યના - સંજ્ઞા