________________
પ૦૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
વલો - વળી વવેક - વિવેક વશા - વસ્યા વસ - વીશ (૨૦) વસઈ - વસે વસેક - વિશેષ વસેખ - વિશેષ વસેષ - વિશેષ વટઈ - વહે, જાય વહઈનાર - પાલન કરનાર વાઈ - વાયુકાયા વાઓ - વાયુકાયા વાઓમાં - વાયુકામાં વાજંતા - વગાડતાં વાટ - રસ્તો વાધઈ - વધે. વાધ્યું - વધ્યું વાની - રાખ. વાપી - વ્યાપી વાય - વાયુકાયા વારિ - વાળી વારૂ - વારતા, અટકાવતા વાસદેવ - વાસુદેવા વાહણ - વાહના વિભાખઈ - ન બોલે વિમનસુ - વમના વિર્ષનું - વૃક્ષનું વિચુધ - વિશુદ્ધ વિકાર - વિકાર વિખ્યાત - વિખ્યાત વીગથા - વિકથા. વિધાચાર - વિચાર વિચાર - વિચાર વીજઈ - વિજે વીજઈ - બીજા વીજઈ - વિજય. વીડઈ - બીડે વીભમ - વિભંગ
વીમાનીક (વ્યમાનીક) - વૈમાનિક વીડુિં - વીરે વિપ્ન - વૃક્ષા વીષ - ઝેર વિષઈ - વિષય વિસ્તરઈ - વિસ્તરે વીવહાર - વ્યવહાર વૃષભ - બળદ વૃષા - વૃક્ષ વેગ્ય - વેગે વેગ્યતે - વેગથી, ઝડપથી. વેઠી - સહન કરી વેઢિ કરઈ - વઢી કરીને, ઝઘડીને વોશરાવઈ - વોસિરાવીને વ્યન - વિના. વ્યના - વિના વ્યમાન - વિમાન વ્યખ્યા - વસ્યા વ્યવરી - વ્યવહારથી વ્યાપ - દેહમાન, અવગાહના વ્યારી - ભેદ વ્યંતરાજી - વાણવ્યંતર બંમતી - વમે શક્રપ્રભા - શર્કરામભા (બીજી નારકીનું નામ) શમઈ - સમયે શમિ - સમય શરિ - મસ્તક શરીરમાન - અવગાહના શહાસત્રિ - શાસ્ત્રમાં શંખ્ય - સંખ્યાતા સંખ્યા - સંખ્યા સંખ્યાનુમાન - સંખ્યાત વર્ષના આયુષ્યવાળા. શંખ્યાય - સંખ્યા શંગ - સંગ શામિ - સમય શાહાસ્ત્ર - શાસ્ત્રા શાહ×ઈ - શાસ્ત્રમાં શાહાસ્ત્રતણી - શાસ્ત્રની