________________
૫૦૫
લાગટ - લાગલગાટ લાગિ - લાગે લુઢીનીતિ - લઘુનીત - મૂત્રા લુણ - મીઠું લેઈ - લઈ લેશ - લેશ્યા લેશા - લેશ્યા લાહો - લોખંડ વ્યંગ - લિંગ
જીવવિચાર રાસ એક અધ્યયન રહઈ - રહે રહઈસ - રહે રહઈસ - રહસ્ય રહિ - રહે રંગ - આનંદ, ઉલ્લાસ રંગ -રંગે. રાજ તે પંચ - પાંચ રાજુ રાજરીધ્ય - રાજઋદ્ધિ રાજય - રાજ રાટ - રાજા રાયિ - રાજા રાંધો - રાંધ્યો રીખ્યા - રક્ષા રીખ્યાય - રક્ષા રીંધ્ય - રિદ્ધિ રીવ - ચીસ, પોકાર
ડૂધ્યાન - રૌદ્ર ધ્યાન રૂઅડાજી - રૂડાજી રેખૂ - જરાપણા રોદંતી - રડતી
લઈ - લહે, હોય લખ્ય પચવીસ - ૨૫ લાખ લખ્યણ - લક્ષણો લગઈ - લગી, સુધી લગતા - લગાતાર લગલગતા - લગાતાર લગિં - સુધી લહઈ - પ્રાપ્ત કરે, મેળવે લહઈ - લહે હોય લહી - પ્રાપ્ત કરી લહીઈ - લહીએ, પાર પામીએ લહીઈ - હોય લહુ - છે. લહેશ - લખીશ લંગિ - લિંગ લંતક - લાંતક લાખનિં સહસ હજાર - ૧ લાખ ૧૮ હજાર
વઈકરી - વૈક્રિયા વઈદી - ક્રિય વઈર - વેરી. વઈરાગ - વૈરાગ્યા વઈસોષીક - વૈશેષિક વખાણ્ય - વખાણ, જાણ વગલેદ્રી - વિકસેન્દ્રિય વચઈ - વચ્ચે વચ્ચમાં - વચમાં વડવીસોજી - વડવીસા જ્ઞાતિના વડીનીતિ - મળા વડું - મોટું વડો - મોટો વઢંતા - લડે, ઝઘડે વણઈ - વણવાથી. વણા - વિના વણ્ય - વિના વધારઈ - વધારે વનતુછ - વનસ્પતિ વનસપતિ - વનસ્પતિ વરગણા - વર્ગણા. વરત્ત - વ્રતા વસ્તી - વ્રતી (?) વરીસ - વર્ષ વલ - વળી. વલઈ - વળે. વલસઈ - પામે વલી - વળી