________________
૫૦૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
સિધ - સિદ્ધ સિધનિ - સિદ્ધને સિરિ - શ્રી, સ્ત્રી સીચિ - સીંચવું સીઝઈ - સીઝ સીત્યરિ - સીતેર સીધ - સિદ્ધ સીધ પંચશકા - સિદ્ધ પંચાશિકા સીપ - છીપ સીલ - શિયળા સીવપૂર - શિવપુર, સિદ્ધક્ષેત્ર સુજોય - સારી રીતે જુઓ સુણ - સાંભળો સુણજ્યો - સુણજો સુણ્યો - સાંભળો સુત્ત અજ્ઞાન - શ્રુત અજ્ઞાન સુતનિ - પુત્રને સુતેહ - શ્રુતા સુપરષ - સુપુરૂષ સુપરિ - સુપેરે, સારી રીતે સુપરિ - સારી પેરે, સારી રીતે, સુપેરે સુભાઈ - સુર માંહે, દેવતામાં સુર સસી - સૂર્ય - ચંદ્ર સુર્ખ - સરખું સૂણસિં - સાંભળશે સૂધ - શુદ્ધ સૂર - દેવા સૂરકેરિ - દેવતાની સેઅંદ્રીઆ - સઈન્દ્રિયા સેક - જાણવું સેનીઓ - સંજ્ઞી સેની - સંજ્ઞા સો - તો સોઈ - તેઓ સોક - શોક સોય - તે સોલ - સોળ સોલછયતા - ૧૬૭૬ સોવંતા - સુપડાથી સોનુ
ઋતિ - સ્થિતિ મ્યુકેર - મહાશુક્ર ચુધ - શુદ્ધ ચૅખાય - સંખ્યા હઈઆમાં - હૈયામાં, હૃદયમાં હઇઈ - કહે હઇડઈ - હઈડે, હૈયે હજાહર - હજાર હણઈ - હણે હણો - હણજો હણીઈ - હણીએ હસ્યો - હણવાનું હરખઈ - હરખે, હર્ષ પામે હરિઆલ - હરતાલા હસ્તિણૂં - ઘાસ પર બાઝેલું પાણી હર્ણ - હરણ હવઈ - થાય, હવે હવા - થયા હવેઈ - હવે હસઈ - હશે, થશે હાર્થિ - હાથે હારઈ - હાર્યો હાશ - હાસ્ય હાસીજી - મશ્કરી હીડંતા - ચાલતા હીંગલું - હિંગળોક હુઆ - થયા. હુઈ - હોય હુઓ - થયો હુતાશનિ - અગ્નિ, હોળી પેટાવવી હુતિકાં - હોવા છતાં હેઠા - નીચે હેમાચલઈ - હિમાચલ હેવ - હોય. હેવ - હવે હોઈશ - થઈશ. હોત - હોય હોથ - હાથી હોહ - હોય